SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪-૧૫. ભવી અને અભવીદ્વાર નંબર. દ્વારનું નામ. | કયા? | ૧ દેવગતિ મનુષ્ય ગતિ તિર્યંચગતિ નરકગતિ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય વિવેચન. [દેવ ગુરુ અને ધર્મની સામગ્રી મળે છતે કમમુક્ત થઈ એક્ષપદ પામવાની યોગ્યતાવાળા જે ભવી કહેવાય છે અને મગમાં કાંગડું જેવા અલ્પસંખ્યક છે એવા હોય છે કે જેઓ પૂર્વોક્ત સંપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ મોક્ષપદને પ્રાપ્ત કરી શકતા નથી, તેઓ અભવી કહેવાય છે. ભવ્યત્વ તેમ જ અભવ્યત્વ જીવને અનાદિ સ્વભાવ છે, પરંતુ સામગ્રીના બળથી ન વભાવ ઉત્પન્ન થતું નથી. અભવ્ય જીની સંખ્યા આટામાં લૂણ જેટલી છે, જ્યારે ભવ્ય છે તેથી અનંતગુણું છે. ભવ્યજીમાં પણ એવા ઘરા જીવે છે કે જેઓ કંઈ પણ કાળે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી પરંતુ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ અનાદિ અનંતકાળ સુધી જન્મ-મરણ કર્યા કરશે. તેઓ જાતિભવ્ય કહેવાય છે. અભવ્ય મેક્ષપદ પામતા નથી એટલું જ નહીં. પરન્તુ નીચે જણાવેલા ઉચ્ચ ભાવે પણ પ્રાપ્ત કરી શકતા નથી-ઇંદ્રપણું, અનુત્તર દેવપણું, ચકવતત્વ, વાસુદેવપણું, બળ દેવપણું, અતિવાસુદેવપણું, નારદપણું, કેવળી કે ગણધરના હસ્તે દીક્ષા, શાસનદેવ કે દેવીપણું, લેકનિક દેવપણું, યુગલિક મનુષ્યપણું, ત્રાયશ્ચિંશત દેવપણું, પરમાધામીપણું–આ ઉપરાંત પૂર્વધર, આહારક, પુલાક, સંભિન્નશ્રોતસ, ચારણ, મધુસપિ, ક્ષીરાશવ, અક્ષણમહાન સાદિ લબ્ધિઓ, જિનપ્રતિમાને ગ્ય પૃથ્વીકાયાદિપણું, જિનેશ્વરના માતા-પિતા પણું, યુગપ્રધાનપણું, શુકલપક્ષીપણું વિગેરે વિગેરે.] * પૃથ્વીકાય અપૂકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય ત્રસકાય નાગ વચનામ કાય. (૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪-૧૫૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૪-૨૫) ભવી અને અભવી બંને હેય. ૯ લેકતિક, અનુત્તરવાસી દેવો અને પરમાધામ દેવોને કેટલાક ભવ્યત્વ માને છે. (૨૬-૨૭-૨૮-૨૯-૩૦) ભવી હાય. (૩૧૩૨-૩૩) બંને હેય. (૩૪-૩૫-૩૬-૩૭–૩૮-૩૯) ભવી જ હોય. (૪૦-૪૧-૪૨) બંને દેય. (૪૩-૪૪) ભવીને જ હાય. (૪૫-૪૬૪૭-૪૮-૪૯-૫૯) બંને હાય. (૫૧) ભવી જ હાય. (૫૨) અભાવી હેય. (૫૩-૫૪-૫૫-૫૬-૫૭) ભવીને જ હેય. (૫૮-૫૯- ૬ - ૬૧-૬૨) બંનેને હેય. પુરુષવેદ સ્ત્રીવેદ
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy