________________
–અર્પણ
જીવનની કોઈ પુણ્ય ક્ષણે જેમને સાથ પામ્યો, જેમની શીલભરી ગૃહસ્થાઇએ મને સાધુ સર્યો, જેની સૌરભવતી સાધુતાએ મારો વિકાસ કર્યો, જેના ચરણકમળની સતત સેવાએ મને વિદ્યાના ને શાસનપ્રભાવનાના ક્ષેત્રમાં છે, જેણે સદા મને શ્રદ્ધાનાં સુખ, પ્રેરણાનાં અમી ને સાધનાનાં સ્વપ્ન આપી , મને આત્મસાધક સો એ–
ધર્મમૂર્તિ પોમૂર્તિ
શાંતમૂર્તિ [ વૃદ્ધિ-ધર્મોપાસક, મુનિરાજ શ્રી જય-તવિજયજી ] ગુરુદેવને કરકમલે......
ચરણકિંકર વિશાલવિજયજી