SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ તેજલેશ્ય-પદ્મરાગમણિ, ઊગતા સૂર્ય, ય, ચણેઠીને અર્ધભાગ અને પરવાળાના રંગની છે. ૫ પલેક્ષ-સુવર્ણ, યુથિકાપુપ, કરેણના પુષ્પ અને ચપ્પાના રંગની છે. ૬ શુલલેશ્યા -ગાયના દૂધ, દહીં, સમુદ્રણ અને શરદ ઋતુના વાદળાના વર્ણની છે. હવે એ લેક્ષાએ “રસ’ પર કેવી છે તે કહે છે. ૧ કૃષ્ણલેશ્યા રસમાં, લીંબડો, કડવી ત્રપુષી, કડવી તુંબડી અને લીંબડાની છાલ તથા લીંબોળી જેવી છે. ૨ નીલેશ્યા રસમાં પીપર, આદુ, મરચાં, રાજિકા તથા ગજપીપર જેવી છે. ૩ કાતિલેશ્યા રસમાં કાચાં બીજોરાં, ક પિત્થ, બોર, ફણસ અને આંબળાં જેવી છે. ૪ તેજલેશ્યા રસમાં વર્ણગન્ધરસ યુક્ત આમ્રફળ જેવી છે. ૫ પાલેશ્યા રસમાં દ્રાક્ષ, ખજુર, મહુડા વગેરેના આસવ અને ચન્દ્રપ્રભા આદિ મદિરા જેવી છે. ૬ શુલલેથા રસમાં સાકર, ગોળ, ખાંડ, શેરડી વગેરે અતિ મધુર સ્તુઓ જેવી છે. હવે એ છએનાં મધ અને શું પરત્વેનું વર્ણન–પહેલી ત્રણ લેયાઓ અતિ દુધથી ભરેલી, અપ્રશસ્ત અને મલિન છે. એમને સ્પર્શ શીત અને રુક્ષ છે. તે કલેશ કરાવનારી અને દુર્ગતિમાં લઈ જનારી છે. છેલ્લી ત્રણ અત્યન્ત સુવાસિત, પ્રશસ્ત અને નિર્મળ છે, એમને સ્પર્શ નિષ્પષ્ય છે તે શાતિ પમાડનારી અને સગતિએ લઈ જનારી છે. જેના મતે કષાયના નિષદરૂપ લે છે તેના મતે કષાય મોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલી છ લેશ્યાઓ છે. જેના મતે અષ્ટ કર્મના પરિણામરૂપ લેહ્યા છે તેના મતે અસિધત્વની જેમ અષ્ટકર્મોદયજન્ય લેશ્યા સમજવી અને જેના મતે યોગ પરિણ, મરૂપ લેહ્યા છે તેના મતે ત્રિી જનક કર્મના ઉદયથી ઉદ્દભવેલી વેશ્યા સમજવી આ પ્રમાણે કર્મગ્રંથ વૃત્તિનો અભિપ્રાય છે. તસ્વાર્થ વૃત્તિમાં મ ગના પરિણામરૂપ લેશ્યા કહી છે. તે આ પ્રમાણે– શિષ્ય પ્રશ્ન કરે છે કે કમપ્રકૃતિના ૧૨૨ ભેદની પ્રસિદ્ધ આમ્નાય પ્રમાણે ગણના કરતાં તેમાં વેશ્યા આવતી નથી તો તમે મનોગના પરિણામરૂપ તેને કેમ કહે છે તેને ઉત્તરઆગળ નામકર્મમાં મન પર્યાપિત કહેવાશે, તે પર્યાપ્તિ કરણ વિશેષ છે, કે જે કરણવડે મનોએગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ચિંતવન કરાય છે. તે મનરૂપ થયેલા પુદગલ સહકારી કારણ હેવાથી મગ કહેવાય છે. તેમના પગના પરિણામરૂપ લેહ્યા છે એમ સમજવું. ઉપર પ્રમાણે ત્રણ મતમાં યથાયોગ્યપણે વેશ્યાનો અંતભાવ સમજે. આ ત્રણ મતમાં છેલ્લો મત ઠીક છે. (તત્ત્વ કેવળી ગયે)
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy