SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. (૩) સર્વ પ્રકારના અનિષ્ટ-સિંધ-પંપમય કાર્યોથી વિરમવું-અટકી જવું, એનું નામ પ્રત્યાખ્યાન” એવું પ્રત્યાખ્યાન’ કરાવે એ ત્રીજે પ્રકાર-પ્રત્યાખ્યાની. (૪) કેટલાક કષાયે વળી સવ" પાપકાથી વિરક્ત સંવિન મુનિને પણ “સમ્' એટલે સારી રીતે જાળવે છે ઉત્તેજિત કરે છે. એવા કષાયને પ્રકાર તે “સંજવલન' કહેવાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે-શબ્દ વગેરે વિષયને જે વારંવાર સંજલિત ઉદ્દીપ્ત કરે છે એવા ચોથા પ્રકારના કષાયને “સંજવલન' કહે છે. જેવી રીતે કોઈ શિષ્ટ માણસ પણ કદાચિત ક્રોધને લઈને અનિષ્ટ દુષ્ટ થઈ જાય છે, તેવી રીતે સંજવલન કષાય) પણ કઈ વખતે અનાનુબન્ધિ થઈ જાય છે. એ પ્રમાણે સર્વ કષા વિષે સમજવું. અને એમ હોવાથી જ, અનતાનુબધિ ક્ષીણ થઈ ગયેલાં છે જેનાં એવા કૃષ્ણ વગેરેની અનતાનુબધિ જે થનારો દુર્ગતિ ઘટી શકે છે. બાહુબલિ મુનિને બાર બાર માસ પર્યન માની રહ્યું તે પણ છેવટે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એ પણ સંજવલન'ની એવી ઉચિતતાને લઈને સમજવું. કર્મગ્રંથમાં ઉદાહરણ સહિત કષાને સમજાવ્યા છે. પ્રજ્ઞાપના સૂત્રમાં ૧૪ મા પદમાં ચારે કષાયના બીજી રીતે ચાર , પ્રકાર કહ્યા છે–ા) સ્વપ્રતિષ્ઠિત, (૨) અન્ય પ્રતિષ્ઠિત, (૩) ઉભયપ્રતિષ્ઠિત અને (૪) અપ્રતિષ્ઠિત. ચાર કષાયોમાંથી એક કે ધ'ની વાત કરીએ તે – (1) એક માણસ પિતાનો દેષ જાણી દુઃખ પામી પિતાની જાત પર ક્રોધ કરે એ પ્રતિષ્ઠિત કોધ. (૨) આ વિચાર કનૈગમનય’ની અપેક્ષાએ છે, કારણ કે કે તે આપણને થયે છે પણ એનું કારણ “અન્ય જન છે તેથી માત્ર અન્ય વિષયતાને લઈને એને અન્ય પ્રતિષ્ઠિત' કહ્યો છે. (૩) એવા જ દેષના સંબંધમાં માણસને પર પ્રત્યે તેમજ પિતા પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય એ “ઉભયપ્રતિષ્ઠિત' કે ધ. (૪) અન્ય જનના આક્રોશ વિના તેમ જ પિતાને પણ કંઈ દોષ ન હોવા છતાં-એમ આલંબન વિના જ, કેઈને ક્રોધ ચઢે તે “અપ્રતિષ્ઠિત' કોલ. અવે કે કોઈને કોઈ મેહનીયમના ઉદયથી અને કોઈને અન્ય કારણે પણ થાય છે આમ હોવાથી જ પૂર્વાચાર્યોએ પ્રજ્ઞાપના સૂત્રમાં ત્રીજા પદમાં કહ્યું છે કે-આયુષ્ય જેમ સેપકમી” અને “નિરુપક્રમી' છે તેમ કમફળવિપાક પણ “સાપેક્ષ તેમ જ “નિરપેક્ષ' છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy