SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નાર. ૧ | દેવગતિ ૨ | મનુષ્યતિ તિય ચ ૪ | નરરકગતિ ૫ | એકેન્દ્રિય ૬ | એઇન્દ્રિય ૩ તેન્દ્રિય ૮ | ચઉરિન્દ્રિય ૯ | પ`ચેન્દ્રિય પૃથ્વીકાય અસૂકાય તેઉકાય ૧૩ વાઉકાય ૧૪ | વનસ્પતિકાય ७ ૧૦ ૧૧ १२ દ્વારનું નામ. કેટલા? * ૧૫ ત્રસફાય ૧૬ મનેયાગ ૧૭ | વચનયેાગ ૧૮ | ગ્રામયાગ ૧૯ પુરુષવેદ વેદ २० ૫ ૫ ૫ ૫ ' ૧ ૧ ૧ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૫ Y ૫ ૫ ૫ ૫ ૦ ૫. મિથ્યાત્વ તત્ત્વભૂત જીવાદિ પદાર્થોની અશ્રદ્ધા, આત્માના સ્વરૂપના અયથાર્થ જ્ઞાનરૂપ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણેમાશિગ્રહિક, અનાભિગ઼હિક, આભિનિવેષિક, સાંશિયક અને અનાભાગિક. વંશપર'પરાથી પાતે જે ધમ માનતા આવ્યા છે તે જ ધમ સાચા છે, ખીજા સાચા નથી, એ પ્રમાણે એક અસત્ય ધર્મને તઋષ્ટિએ ગ્રહણ કરવારૂપ મિથ્યાત્વ તે આભિ ગ્રાહિક, આ મિથ્યાત્વના વથી મેટ્રિકાદિ દિગબરાદિ અસત્ય ધર્મમાંથી કાઈ પણ એક ધર્મ ગ્રહણ કરે છે અને એને જ સત્ય માને છે. (૧) તેનાથી વિપરીત જે મિથ્યાત્વ તે અનાભિગ્રહિક એટલે કોઈ પશુ એક ધમનું ગ્રહણ જેની અંદર ન હાય તે. આ મિથ્યાત્વના વશથી સઘળા ધર્મ સારા છે, કાઈ ખરામ નથી. આ પ્રમાણે સાચા-ખોટાની પરીક્ષા વિના કાચ અને મણિમાં ભેદ નહિ સમજનારની જેમ કાંઇક મધ્યસ્થ વૃત્તિને ધારણ કરે છે. (ર) પ્રભુ મહાવીરે કહેલ પદાથ ને ઉવેખી નાખવારૂપ અભિનિવેશવડે થયેલ મિથ્યાત્મ તે અભિ નિવેષક. આ મિથ્યાત્વના વશથી ગેષ્ઠામાહિલની જેમ સર્વજ્ઞે કહેલ પદાર્થોને ઉવેખી પેાતાના માનેલા અર્થાને સ્થાપન કરે છે. (૩) સ′શયવડે થયેલું મિથ્યાત્વ તે સાંયિક જેના વશથી ભગવાન અરિહતે હેલ જીવાદિ તત્ત્વામાં સંશય થાય છે. (૪) અરિ તે કહેલ ધર્માસ્તિકાયાદિ સત્ય છે કે નહિ ? જેની અંદર વિશિષ્ટ વિચારશક્તિના અભાવે સત્યાસત્યના વિચાર જ ન હોય તે અનાલાગિક મિથ્યાત્વ. (૫) વિવેચન. (૧-૨-૩-૪) પૂરેપૂરા હેાય. (૫-૬-૭-૮) અનાભોગિક હેય. (૯) પૂરેપૂરા ઢાય. (૧૦૧૧-૧૨-૧૩-૧૪) અનાભોગિક ઢાય, (૧૫-૧૬ -૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩-i૪–૨૫) પૂરેપૂરા ઢાય. (૨૬-૨૭-૨૮-૨૯-૩૦) મિથ્યાત્વ àાય જ નહિ. (૩૧-૩૨-૩૩) પૂરેપૂરા હાય (૭૪-૩૫-૩૬-૩,૭-૩૮-૨૯) મિથ્ય! હાય જ નહિ. (૪૦-૪૧-૪૨) પૂરેપૂરા હાય. (૪૩-૪૪) ન હેાય. (૪૫-૪૬-૪૭૪૮-૪૯-૫૦-૫૧-૫૨) પૂરેપૂરા હાય. (૫૩-૫૪-૫૫-૫૬-૫૭) ન હાય. (૫૮–૧૯) પૂરેપૂરા હેય. (૬૦) અનામેત્રિક ડાય. (૬૧) પૂરેપૂરા ઢાય. (૬૨) નાઇક અનામેગિક એક જ જણુાવે છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy