________________
૪.
ગદ્વાર
નબર. હારનું નામ.
શા
|
દેવગતિ
દ
મનુષ્ય ગતિ
2
તિય ચગતિ
નરગતિ એકેન્દ્રિય
- ૨
બેઈન્દ્રિય
૪
-
૮
તેન્દ્રિય ચઉરિદ્રિય પંચેન્દ્રિય પૃથ્વીકાય
ટ
વિવેચન. (૧) આહારકના બે યોગ ચૌદપૂર્વી મુનિરાજને હોય, તે તેમ જ ઔદારિકના બે પેગ મનુષ્ય અને તિર્યંચને જ હેય તેથી તે ૪ સિવાયના ૧૧ હેય. (૨) પુરે પુરા હાય. (૩), આહારક અને આહારકમિશ્ર એ બંને તિર્યંચને ન હેય કારણ કે તે ચૌદ પૂર્વ મુનિરાજને જ હોય છે (૪) દેવગતિની માફક જાણવું. (૫) ઔદારિક, ઔદારિકમિશ્ર તથા કામણ એ ત્રણે
ગ દરેક એકેન્દ્રિય જીવોને હોય. કેટલાક લબ્ધિ પર્યાપ્ત વાયુકાયના જીવોને વૈક્રિય તથા વૈક્રિયમિશ્ર હેાય તેથી કુલ પાંચ કહ્યા છે. મૂળ યોગમાં ફકત કાયયોગ જ હોય. (૬) ઔદારિક કાયોગ, ઔદારિક મિશકાયયોગ, કામણ કાયગ અને અસત્યામૃષા વચનગ હોય. આ જીવોની અસ્પષ્ટ ભાષા હેવાથી વર્ણપંક્તિરૂપ ભાષા નથી એટલે અસત્યામૃષા કહેલ છે. મૂળ યુગમાં કાયયોગ તથા વચન ધોગ હેય. (૭-૮) ઉપર પ્રમાણે. (૯) પૂરેપૂરા હોય. (૧૧-૧૧-૧ર) ઔદારિક, ઔદારિકમિશ્ર અને કામણ એ ત્રણ હોય છે. મૂળ યોગમાં કાયમ હેય. (૧૩) પૃથ્વીકાયમાં જણાવેલા ૩ ને વૈક્રિય, વૈક્રિયમિશ્ર વળીને ૫. (૧૪) પૃથ્વીકાય પ્રમાશે. (૧૫) પૂરેપૂરા હાય (૧૬) મનેયોગી જીવ ભવ પ્રત્યયિક પર્યાદ્ધિઓ વડે પ્રાપ્ત થયેલ હોય છે, જેથી ચાર મનોયોગ, ચાર વચનયોગ, ઔદારિક કાયમ, ક્રિયદ્ધિક આહાર કઠિક કુલ તેર હેય. ઔદારિકમિશ્ર કાયયોગ તથા કામં ણ કાયયોગ કેવળી ભગવાનને સમૃઘાત કરતી વખતે હોય છે. (૧૭) ઉપર પ્રમાણે. (૧૮-૧૯) પૂરેપૂરા લાભે. (૨૦) આહિરક અને આહારકમિત્ર સિવાયના બધા હોય છે. સ્ત્રીઓ ચૌદ પૂર્વી ન હોવાથી આહારલબ્ધિ તેને હેતી નથી, આહારક તથા આહારકમિશ્ર ચૌદ પૂર્વધારીને જ હોઈ શકે. (૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૬-૨૭) પૂરેપૂરા હેય. (૨૮) સર્વ ચોગમાં અવધિનાન હોય છે. દેવ અથવા નારક ભવમથી સાથે લાવેલ અવધિજ્ઞાનવાળા મનુષ્ય તથા તિયચને ઔદારિક મિશ્રયોગ તથા કામણગ હેય અને દેવ તથા નારકને પણ ભાના પ્રથમ સમયથી અવધિ
આ બ
અપૂકાય
તેઉકાય
વાઉકાય
વનસ્પતિકાય
ત્રસકાય
મને યોગ
વચનામ કાયાગ પુરષદ સ્ત્રીવેદ