________________
નંબર
દ્વારનું નામ. | કેટલા? નપુંસકવેદ
વિવેચન ચાલુ
માન
| માય
લાભ
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
મનઃ૫વજ્ઞાન
કેવળજ્ઞાન
મતિઅજ્ઞાન
સમજવા. પન્નવણ સત્રમાં ત્રણ ઉપગ કહ્યા છે, પૃથ્વીકાયથી લઇને વનસ્પતિકાય સુધી. (૧૪) ઉપર પ્રમાણે જાણવું વિશેષ એ કે સાધારણ વનસ્પતિકાય તેમજ પ્રત્યેક વનસ્પતિકાય બંને માટે જાણવું. (૧૫-૧૬-૧૭-૧૮) પૂરેપૂરા હાય. (૧-૨૦) પુષવેદનો ઉદય ૯ મા ગુરથાન સુધી હોવાથી કેવલદિ વિના ૧૦ લાભે અને કેવલિને દ્રવ્યવિંગ ગણીએ તે ૧૨ લાભ. અહિંઆ કેવલિમાં ૧૨ ઉપયોગ લિંગાકાર માત્ર જાણવા. (૨૧) સ્વાભાવિક નપુંસકને કેવળજ્ઞાન તથા કેવળદર્શન ન હય, કૃત્રિમ નપુંસકને બંને હાય, આ અપેક્ષ એ દશ ને બાર સમજવા. (૨૨-૨૩-૨૪-૨૫) જ્યાં સુધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી કેવળજ્ઞાન તથા કેવળદર્શનની પ્રાપ્તિ નથી, કેમકે કષાયને ઉદય ૯ તથા ૧૦ માં ગુણસ્થાન સુધી હોય છે, તેભની અપેક્ષાએ ૧૦ મું. (૨૬-૨૭-૨૮-૨૯) મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ-એ ચાર જ્ઞાન તથા ચક્ષુ, અત્યક્ષ અને અવધિ-એ ત્રણ દર્શન હોય. શ્રી તાવાર્થ સૂત્રના પહેલા અધ્યાયમાં કહ્યું છે કે-એક સાથે ચાર જ્ઞાન તથા ત્રણ દર્શન હેય, પરંતુ કેવળજ્ઞાન ને કેવળદર્શન ન હોય; જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન કયાંથી હોઈ શકે? (૨૦) કેવળજ્ઞાન તથા કેવળદર્શન હેાય. કેવળી ભગવાનની ચક્ષુ વિગેરે ઇન્દ્રિયો પિતાને વિષય ગ્રહણ કરી શકે તેમ છે, પરંતુ જેમ બ્રહ્મચારીને પોતાની શ્રી નિરુપયોગી છે તેમ કેવળજ્ઞાનીને આત્મા તેમાં પ્રવર્તતે નહીં હોવાથી ઇન્દ્રિય નિરુપયેગી છે. (૩૧-૩૨-૩૩) ત્રણ અજ્ઞાન તથા ચક્ષુ, અને અચક્ષુદર્શન, જયાં અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન કયાંથી હાઈ શકે? વિભંજ્ઞાનની સાથે અવધિદર્શન હોવાનો સંભ ગણીએ તો પ્રકારાંતરે છ ભેદ સમજવા. (૩૪-૩૫-૩૬-૩૭) મતિ, કૃત, અવધિ તથા મન:પર્યવજ્ઞાન અને ચક્ષુ, અચકું તથા અવધિ. દર્શન હેાય, સામાયિક ચારિત્ર ૬, ૭, ૮ અને ૯ ગુણસ્થાનક સુધી હોય છે તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન ન હોય. કેવળજ્ઞાન તો તેરમા ગુરથાન પ્રાપ્ત થાય છે, વળી યથા ખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યા પછી જ કેવળજ્ઞાન ને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. યથાખ્યાત ચારિત્ર ૧૧ મા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. (૩૮) – અજ્ઞાન છેડીને બાકી બધાં હાય. (૫ જ્ઞાન ને ૪ દર્શન) છઘસ્થ યથા
ખ્યાતને ચાર જ્ઞાન અને ત્રણે દર્શન, કેવળી યથાખ્યાતમાં કેવલર્દિક કુલ યથાખ્યાતમાં નવ. (૩૯) મતિ, શ્રુત ને અવધિજ્ઞાન, અક્ષદર્શન
વિર્ભાગજ્ઞાન સામાયિક હેદપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ
સબસં૫રાય
યથાખ્યાત
દેશવિરતિ, ખવિરતિ
ચક્ષુદર્શન