SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નંબર હારનું નામ. ૧૪ પૈકી કેટલા ભેદ નંબર. દ્વારનું નામ. ૧૪ પૈકી કેટલા ભેદ | ૧૨ | ઉપશમસમક્તિ અચક્ષુદર્શન | અવધિદર્શન કેવળદર્શન ૫૪ ક્ષપમસમતિ ક્ષાયકસમક્તિ મિશ્રસમકિત કૃષ્ણલેસ્યા સાસ્વાદન નીલલેસ્યા કાપેલેસ્યા તેજોવેશ્યા મિશ્રાવ સંસી પાલેશ્યા અસંશી શુકલેશ્યા આહારી ભવી અણુહારી અભવી ૩. ઉપયોગદ્વાર उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्युपयोगः ॥ આત્મા જેનાવડે પદાર્થ જ્ઞાન પ્રત્યે જોડાય તે ઉપયોગ. આત્માના જ્ઞાન, ગુણ અને દર્શનગુણમાં ઉપયોગ એ જ મૂળ કારણ છે, કારણ કે વિશેષ ઉપયોગ તે જ્ઞાન અને સામાન્ય ઉપયોગ તે દર્શન. એ બનેમાં ઉપયોગ સાધારણ કારણ છે. ઉપગને કાલ છવાસ્થને લઈને અંતમુહૂર્ત અને કેવલીને લઈને એક સમયને જાણવે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન-એ પાંચ જ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભંગાન-એ ત્રણ અજ્ઞાન તેમજ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અન કેવળદર્શન એ ચાર દર્શન–એ પ્રમાણે કુલ બાર ઉપયોગ છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy