________________
હ
રીને જ હેય અને મહાવત તે કર્મભૂમિના મનુષ્યને જ હોઈ શકે. (૩૦) પંચ મહાવ્રતધારીને તથા ગૃહસ્થ લિંગમાં ભાવચારિત્રવાળાને હેય. (૩૧) નવ લોકાતિક તથા ૫ અનુત્તર વિમાનમાં ન હોય, તે ચૌદના પર્યાપ્તા-અપર્યાપ્ત મળી ૨૮ બાદ કરવા. તે દેવે સમકિતી જ હેય. અજ્ઞાન તે મિથ્યાત્વીને જ હેય. (૩૨) એકત્રીશ પ્રમાણે જાણવું. (૩૩) દેવ સંબંધી હકીકત ઉપર પ્રમાણે જાણવી૩૦ મનુષ્ય અને ૧૦ તિર્યંચ અવધિજ્ઞાનની માફક જાણવું. અપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચ બાદ કરતાં શેષ ૨૦૪ લાભ. (૩૪) ૧૫ કર્મભૂમિમાં પર્યાપ્ત મનુષ્યોને હાય. (૩૫) પાંચ ભરત અને પાંચ એરવતમાં જ હાય, મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોને ત્રણ ચારિત્ર જ હેય-સામાયિક, સૂક્ષ્મ સંપાય અને યથાખ્યાત. (૩૬) પાંત્રીશ પ્રમાણે જાણવું. (૩૭-૩૮) ચોત્રીશ પ્રમાણે જાણવું. (૩૯) ૫ ભરત, ૫ મહાવિદેહ અને ૫ એવિત ક્ષેત્રના ગર્ભજ મનુષ્યોને પર્યાપ્ત અવસ્થામાં હોય. તેમજ ગર્ભજ તિર્યંચને પર્યાપ્તાવસ્થામાં અતિથિસંવિભાગ સિવાયના શ્રાવકના અગિયાર વ્રત હોઇ શકે. (૪) પૂરેપૂરા લાભે. (૪૧) દેવ, નારકી અને મનુષ્ય પર્યાપ્ત પૂરેપૂરા લાભે. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા ૫, તથા ગર્ભજ તિર્યંચ પચેંદ્રિય પર્યાપ્તા ૫ તેમજ ચૌરક્રિય પર્યાપ્ત ૧-કુલ તિર્યંચના ૧૧ લાભ. (૪૨) પૂરેપૂરા લાભ. (૪૩) અકવીશ પ્રમાણે જાવું. (૪૪) ત્રીશ પ્રમાણે જાણવું. (૪૫) પાંચમી, છઠ્ઠી તથા સાતમી નારકીને હેય. જીવાભિગમ સૂત્ર (દે. લા. પત્ર ૩૪ ) તથા પન્નવણાજીમાં કહેલ છે કે દાવતી યોજાયો મિસ્ત્રી ની વાર્થો, વંધ્યો મિજા ળraઃ ૧૨મઝદા ૧૦ ભવનપતિ, ૧૬ અંતર, ૧૫ પરમાધામી અને ૧૦ તિર્થગૂભક-એ પણ પર્યાપ્ત ને અપર્યાપ્તા ગણતાં ૧૦૨ દેવોને વિષે લાભ. (૪૬) ત્રીજી, ચોથી તથા પાંચમી નરકમાં હેય. ત્રીજીમાં કોઈ ઠેકાણે કાપતલેસ્યા હેય, બાકી નીલલેસ્યા હેય. ચોથીમાં તે નીલ જ હોય અને પાંચમીમાં કોઈ ઠેકાણે નીલ હોય, બાકી તો કૃષ્ણલેસ્યા હેય. દેશમાં તો ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર અને ૧૦ તિર્યગજાભક-એ ૩૬ પર્યાપ્તા ને અપર્યાપ્તા ગણતાં ૭ર દેવોને વિષે લાભ. પંદર પરમાધામી પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૪૫૮. (૪૭) પહેલી, બીજી તથા ત્રીજી નરકમાં હેય. પહેલી તથા બીજીમાં કાપત હેય પરંતુ ત્રછમાં કોઈ ઠેકાણે કાપોત હય, બાકી તો નીલ હેય. દેવો સંબધી ઉપર પ્રમાણે જાણવું. પંદર પરમાધામી પપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૪૫૯ મતાંતરે જાણવા. (૪૮) ૫ ગભંજ તિર્યંચ પર્યાપ્ત તથા અપર્યાપ્ત એ ૧૦, બાદર પૃથ્વી, અપુ તેમજ વનસ્પતિકાય પર્યાપ્ત એક, કુલ તેર લાભે. દેવનો જીવ રચવીને એકૅકિયના તે ત્રણ ભેદમાં આવે છે તેથી ત્રણ ગણ્યાં છે. ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૦ તિર્યગજ ભક, ૧૦ જોતિષી, પહેલો તથા બીજે દેવલોક, એક કિરિબષિ-એ અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત ગણતાં દેવના ૯૮ થાય. જુઓ તસ્વાર્થ સૂત્ર અ૦ ૪, સૂત્ર ૨, ૭, ૨૩. (૪૯) ગર્ભજ તિર્યંચ પચેંદ્રિય પર્યાપ્ત તથા અપર્યાપ્ત. ૧૫ કર્મભૂમિના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. ૯ લોકાન્તિક, ત્રીજે, ચોથો તથા પાંચમો દેવલેક અને એક કિટિબષિય કુલ ૧૩ પર્યાપ્ત અને અપર્યાપ્તા મળીને ૨૬ દેવના લાભે, જુઓ તસ્વાર્થ સૂત્ર અ૦ ૪, સૂ૦ ૨૩. (૫૦) તિર્યંચ તથા મનુષ્ય સંબંધી ઉપર પ્રમાણે જાણવું. ૯ ચૈવેયક, ૫ અનુત્તરવિમાન, છઠ્ઠો, સાતમે, આઠમો, નવ, દશમ, અગિયારમો તથા બારમે દેવલોક અને એક કિબિષિયો કલ ૨૨ પર્યાપ્ત અને અપર્યાપ્ત. જુઓ તત્વાર્થ સત્ર અ૦ ૪, સૂ૦ ૨૩. (૫૧) પૂરેપૂરા લાજે. (પર) સંમૂર્ણિમ મનુષ્ય અપર્યાપ્ત ૧૦૧ તથા ૧૫ કર્મભૂમિના પર્યાપ્ત ને અપર્યાપ્ત ૩૦. કરતાં કુલ ૧૧. મતાંતરે અકર્મભૂમિ તથા અંતર્દીપને પર્યાપ્તા અપર્યાપ્ત ગણુતા ૨૦૩. ૧૫ પરમાધામી, ૯ લોકાન્તિક અને ૫ અનુત્તર વિમાનના ૨૯ પર્યાપ્ત અને અપર્યાપ્તા મળી ૫૮ છોડીને બાકીના ૧૪૦ ને લાભે, વળી પંદર પરમાધામીને કેટલાકે અભવી કહે છે, તેના મતે ૧૭૦