________________
૨૩૧
૭૮ અધ્રુવ સત્તા દ્વાર, પરિચયઅધવ સત્તાની ૨૮ પ્રકૃતિ છે, તે આ પ્રમાણે--આહારકસસક, વૈક્રિયસમક, આયુષ્ય ૪, દેવદ્રિક, નરકટ્રિક, મનુષ્યદ્રિક, સમકિત મોહનીય, મિશ્રમેહનીય, જિનનામ, ઉચ્ચ ગોત્ર, આ ૨૮ પ્રકૃતિ અદ્ધવ સત્તાની છે. કેઈ વખત કેટલીક પ્રકૃતિએ સત્તામાં હેય છે અને કેટલીક હેતી નથી, તેથી અધવ સત્તા કહેવાય છે.
વિવેચન (૨) (૯) (૧૫-૨૮) (૩૧-૩૬) ( ૩૯-૪૩) (૪૫-૫૧) (૫૩-૫૪) (૫૮-૫૯) (૬૧-૬૨) આટલી માર્ગણામાં સંપૂર્ણ ૨૮ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. (૧) નરક આયુષ્ય સિવાય ૨૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૩) જિનનામ વિના ૨૭ હેય. (૪) દેવાયુષ્ય વિના ર૭ હેય. (પ-૮) જિનનામ, દેવાયુષ્ય, નરકાયુષ્ય, આ ત્રણ પ્રકૃતિ વિના ૨૫ હેય (૧૦, ૧૧, ૧૪) ૨૫ પ્રકૃતિ હોય. એકન્દ્રિયવત. (૧૨, ૧૩) જિનનામ, મનુષ્પાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય, આ ચાર વિના ૨૪ હોય. (૨૯) ૨૬ હોય. ભગવાનદાસના છે. કર્મગ્રન્થ પ્રમાણે નરકાયુષ્ય તથા દેવાયુષ્ય વિના ૨૬ હોય. અને કેટલેક ઠેકાણે ર૮ પણ જોવામાં આવે છે. છઠ્ઠ કર્મગ્રન્થના અભિપ્રાય. (૩૦) નરકાયુષ્ય, તિવચાયુષ્ય, દેવાયુષ્ય, સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, નરકક્રિક, આ સાત વિના ૨૧ હેય, ( 8 ) નકાયુગ અને તિર્યંચાયુષ્ય વિના ૨૬ હેય. (૩૮) ૨૬ હેય. સુમસં૫રાયવત્. (૪૪) ૨૧ હેય. કેવળજ્ઞાનવત (૫ર ) આહારકસપ્તક, જિનનામ, સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, આ ૧૦ વિના ૧૮ હોય. (૫૫) સમકિત મોહનીય, મિશ્ર મોહનીય–આ બે વિના ૨૬ હોય. (૫૬-૫૭) જિનનામ, સિવાય ૨૭ હેય. (૬૦) જિનનામ સિવાય ૨૭ હેય.
૭૯ સર્વઘાતી દ્વાર. પરિચય-કેવળજ્ઞાનાવરણીય, કેવળદશનાવરણીય, પાંચ નિદ્રા, પ્રથમના બાર કષાય, મિથ્યાત્વ મોહનીય-આ વિશ સધાતી પ્રકૃતિઓ છે.
વિવેચન (૧-૨૫) (૩૧-૩૩) (૪૦-૪૨) (૪૫-પર) (૫૮-૬૨) આટલી માર્ગણામાં ૨૦ પ્રકૃતિઓ સંપૂર્ણ હેય. (૨૬-૨૮) અનંતાનુબંધી ચતુષ્ક, થીણુદ્ધિત્રિક, મિથ્યાત્વ મેહનીય, આ આઠ વિના ૧૨ હેય. (૨૯) કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય, નિદ્રાદ્રિક, આ ચાર પ્રકૃતિ હેય. (૩૦) ઘાતી કર્મ ક્ષય થવાથી એક પણ પ્રકૃતિ નથી. (૩૪-૩૬) ૪ પ્રકૃતિ હેય. મન:પર્યવજ્ઞાનવત (૩૭) કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય, આ બે પ્રકૃતિ હેય. (૩૮) એક પણ ન હોય કારણ કે ઘાતી કર્મ બંધ દસમા ગુણસ્થાન સુધી હેય. (૩૯) પ્રત્યાખ્યાની ચતુષ્ક, નિદ્રાદ્ધિક, કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય, આ આઠ પ્રકૃતિ હેય. (૪૩) ૧૨ પ્રકૃતિઓ હોય. અવધિજ્ઞાનવત (૪૪) એક પણ ન હોય. કેવળજ્ઞાનવત (૫૩-૫૬) ૧૨ પ્રકૃતિઓ હોય. અવધિજ્ઞાનવત (૫૭) મિથ્યાત્વ વિના ૧૯ હોય.