SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ તેઈન્દ્રિય જાતિ ગણવી. (૮) બેઈન્દ્રિય પ્રમાણે, પરંતુ બેઈન્દ્રિય જાતિને બદલે ચૌરેન્દ્રિય જાતિ ગણવી. (૯) ચાર જાતિ, સ્થાવર, સેક્સ, સાધારણ અને આતપ-એ આઠ સિવાય શેષ ૧૧૪ હાય કેમકે આ આઠ પ્રકૃતિને ઉદય પંચેન્દ્રિયમાં ન હોય પરંતુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં અનુક્રમે હોય. (૧૦) એકેન્દ્રિયમાં ગણાવેલ ૮૦ પ્રકૃતિમાંથી સાધારણને ઉદય પૃથ્વીકાયમાં ન હોવાથી ૭૮ લાભ. (૧૧) એકેન્દ્રિયમાં ગણવેલ ૮૦ માંથી સાધારણ તથા આપ વિના ૭૮ લાભે. (૧૨) એકેન્દ્રિયમાં ગણવેલ ૮૦ માંથી ઉદાત, આતપ, યશનામ અને સાધારણ આ ચાર વિના ૭૬ લાભ. (૧૩) તેઉકાય પ્રમાણે. વાઉકાયને વૈક્રિયનો ઉદય ગણેલો હોવાથી ૭૭ પણ લાભે. (૧૪) એકેન્દ્રિય પ્રમાણે, પરંતુ આતપ ન ગણતા ઓગણએંશી. (૧૫) સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને એકેન્દ્રિય એ પાંચ વિના શેષ ૧૧૭ લાભ કેમકે આ પાંચ પ્રકૃતિને ઉદય એકેન્દ્રિયમાં હેય. (૧૬) સ્થાવરચતુષ્ક, જાતિ જ, આતપ, અનુપૂવી જ, એ તેર સિવાય શેષ એક સો નવ. (૧૭) સ્થાવરચતુષ્ક, એકેન્દ્રિય, આતપ અને ચાર અનુપૂર્વી–એ દસ સિવાય શેષ એક સો બાર (૧૮) પૂરેપૂરા. (૧૯) નરકત્રિક, જાતિ ૪, સ્થાવર, સમ, સાધારણ, આતપ, જિનનામ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ચૌદ સિવાય શેષ ૧૦૮. (૨૦) પુરુષદમાં જણાવ્યા ઉપરાંત આહારકદ્ધિક ન હોય એટલે સોળ સિવાય શેષ ૧૦૬ (૨૧) દેવત્રિક, જિનનામ, સ્ત્રીવેદ, અને પુરુષવેદ એ છ સિવાય શેષ ૧૧૬ (૨૨) ચાર માન, ચાર માયા, ચાર લેભ અને જિનનામ-એ તેર સિવાય શેષ ૧૦૯ (૨૩) ચાર ક્રોધ, ચાર માયા, ચાર લેભ અને જિનનામ-એ તેર સિવાય શેષ ૧૦૯ (૨૪) ચાર કેધ, ચાર માન, ચાર લેભ અને જિનનામ-એ તેર સિવાય શેષ ૧૦૯ (૨૫) ચાર ક્રોધ, ચાર માન, ચાર માયા અને જિનનામ એ તેર સિવાય શેષ ૧૦૯ (૨૬-૨૭) સ્થાવર ૪, જાતિ ૪, આતપ ૧, અનંતાનુબંધીચતુષ્ક, જિનનામ, મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય, એ સેળ સિવાય શેષ ૧૦૬ અને વિકલેન્દ્રિયને કરણઅપર્યાપ્ત અવસ્થામાં દંડના અભિપ્રાયે પ્રથમના બે જ્ઞાન ગણીએ તે વિકલેન્દ્રિયત્રિક સહિત ૧૦૯ પ્રકૃતિ પણ લાભ (૨૮ ) તિર્યંચાનુપૂર્વી ન ગણીએ તે ૧૦૫ (૨૯) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનની ચેકડીઓ, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય, નરકાયુ, તિર્યંચાયુ ને દેવાયુ, નીચ ગોત્ર, દેવ ગતિ, નરક ગતિ, ચારે અનુપૂર્વી, પંચેન્દ્રિય સિવાય ચાર જાતિ, વૈક્રિયદ્ધિક, સ્થાવર, સમ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ, જિનનામ, આતપ ને ઉોત એ એકતાળીસ સિવાય શેષ એકાશી હેય. યતિને ઉત્તરવૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ હોય તે ઉદ્યોત અને વૈક્રિયદિક સહિત ગણતા ૮૪ લાભ (૩૦) શાતા અને અશાતા વેદનીય, મનુષ્યાય, ઉચ્ચ ગોત્ર તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકક્રિક, તેજસ, કાર્મણ, પહેલું સંધયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણ, શુભ કે અશુભ વિહાગતિ, ત્રસદશક અસ્થિર, અશુભ, દુઃસ્વર, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસે શ્વાસ, નિર્માણ ને જિનનામ કર્મ-એ ૪૨ પ્રકૃતિ હેય. (૩૧-૩૨ ) આહારદિક, જિનનામ, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય–એ પાંચ વિના શેષ એક સો ને સત્તર હેય. (૩૩) આહારદિક, જિનનામ, સમકિતમોહનય, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક અને આતપ-એ તેર સિવાય શેષ ૧૦૯ હોય અને મનુષ્ય, તિર્યંચની અનુપૂર્વીના ઉદયે વિર્ભાગજ્ઞાન ન માનીએ તો ૧૦૭ પ્રકૃતિ લાભે. આ પણ મતાન્તર જણાય છે. (૩૪-૩૫) મન:પર્યવ જ્ઞાન પ્રમાણે (૩૬) ઉપર જણાવેલ એકાશીમાંથી આહારદિક, સ્ત્રીવેદ તથા પાંચ સંધયણ એ આઠ જતાં શેષ ૭૩ હેય. મતાન્તરે છએ સંઘયણ ઉદ્ય કેટલાક આચાર્યો માને છે. તે * અહિંઆ ત્રણે વેદમાં જિનનામને નિષેધ કર્યો છે તે વેદય આશ્રયી જાણવું.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy