________________
૨૦૭
પરિચય.
મિથ્યાત્વ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે-અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અનાàગિક,
બાર પ્રકારે અવિરતિ આ પ્રમાણે--પાંચ ઇન્દ્રિયાને કાબૂમાં ન રાખવી, મનને કાબૂમાં ન રાખવું, અને છકાયના વધ.
પચ્ચીશ પ્રકારના કષાયા--૧૬ કષાય, હું નાકષાય.
પંદર ચેગ તે આ પ્રમાણે-સત્ય મનાયેાગ, અસત્ય મનેયાગ, સત્યાસત્ય મનાયેગ, અસત્ય મૃષા મનેયે ગ; એ પ્રમાણે વચનયોગ પણ ચાર પ્રકારે જાણવા. ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાણુ આ સાત પ્રકારે કાયયેાગ. એમ ચેમ ૧૫ ભેદે જાણુવા. એ પ્રમાણે કમ આંધવાના મુખ્ય હેતુ ચાર, ઉત્તર હેતુ ૫૭ જાણવા,
節
વિવેચન
( ૧ ) મિથ્યાત્વ પાંચે હાય, અવિરતિ ખારૂં હાય, નપુ ંસકવેદ સિવાય કષાય ચાવીશ હાય, ઔદારિકદ્ધિક અને આહારકદ્રિક એ ચાર સિવાય ૧૧ યાગ. (૨) પૂરેપૂરા. (૩) મિથ્યાત્વ તથા અવિરતિ પ્રા. કાય પૂરા. આહારકદ્દિક વિના તેર યાગ હાય. (૪) મિથ્યાત્વ તથા અવિરતિ પુરા. સ્ત્રીવેદ અને પુરુષવેદ વિના ૨૩ કષાય હાય, આહારકદ્રિક અને ઔદારિકકિ વિના અગ્યાર યાગ. ( ૫) અનાભોગિક મિથ્યાત્વ, સ્પર્શેન્દ્રિય તથા છંકાય મળી કુલ ૭ અવિરતિ, પુરુષવેદ અને સ્રીવેદ, સિવાય ૨૩ કષાયા, અને ઔદારિકદ્રિક, વૈક્રિયકિ અને કાણુ કાયયેાગ એ પાંચયેાગ. ( ૬ ) અનાભાગિક મિથ્યાત્વ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય તથા છ કાય મળી કુલ આઠ અવિરતિ, પુરુષવેદ અને સ્ત્રીવેદ સિવાયના ૨૩ કષાયા, અને ઔદારિકદ્ધિક, કાર્રણ કાયયેગ અને અસત્યાક્રૃષા વચનયાગ. (છ ) ખેન્દ્રિય પ્રમાણે; ફક્ત અવિરતિમાં ઘ્રાણેન્દ્રિય વધતા ૯. ( ૮ ) ખેન્દ્રિય પ્રમાણે; ફક્ત અવિરતિમાં ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, વધતાં દસ. (૯) પૂરેપૂરા. ( ૧૦-૧૨) અનાભોગિક મિથ્યાત્વ, સ્પર્શેન્દ્રિય તથા કાય મળી સાત અવિરતિ, પુરુષવેદ તથા સ્ત્રીવેદ સિવાય ત્રેવીશ કષાયા, ઔદારિકદ્ધિક, કાણુ કાયયાગ એ ત્રણ યેાગ. ( ૧૭ ) એકેન્દ્રિય પ્રમાણે. (૧૪) પૃથ્વીકાય પ્રમાણે. ( ૧૫ ) પૂરેપૂરા. ( ૧૬-૧૭ ) યાગમાં ઔદારિક મિશ્ર, તથા કાણું કાયયોગ ન હોય, કેમકે આ બે યાગ મનઃ૫વજ્ઞાન પૂર્ણ થયા પહેલા હાય માટે મનાયેાગમાં આ એ યાગ ન હેાય; શેષ તેર ડાય. બાકીના મિથ્યાત્વ, કષાય અને અવિરતિ પૂરેપૂરા. ( ૧૮ ) પૂરેપૂરા. ( ૧૯ ) કષાયમાં સ્ત્રીવેદ તથા નપુસકવેદ ન હોય બાકીના પૂરેપૂરા ડ્રાય.