________________
૨૪
નીચ ગોત્ર, આ બાર વિના ૩૧ લાભ. (૩૦) નામકમની-એક પણ પ્રકૃતિને બંધ ન હોય. સાત કમની એક શાતાદનીય લાભ. (૩૧-૩૩) આહારકદ્ધિક તથા તીર્થંકર નામકર્મને બંધ ન હોય. (૩૪-૩૬) મન:પર્યવજ્ઞાન પ્રમાણે (૩૭) નામકમની ચશનામકર્મને બંધ હેય. સાત કર્મની-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ૪, અંતરાય પાંચ, ઉચ્ચ ગોત્ર, શતાવેદનીય. (૩૮) નામકર્મની-એક પણ પ્રકારને બંધ ન હોય. સાત કર્મની-શાતા વેદનીય. (૩૯) નામકર્મની-દેવદિક પંચેન્દ્રિય જાતિ, ઔદારિક તથા આહારક વિના ત્રણ શરીર, વૈક્રિય ઉપાંગ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, શુભ વિહા
ગતિ, ઉપધાત, પરાધાન, ઉચ્છવાસ અને નિર્માણ, અગર, તીર્થકર નામકર્મ, અસ્થિર, અશુભ, અયશ ત્રસદશક. સાત કર્મની-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય, થીણદ્વિત્રિક વિના છ, વેદનીય ૨, પ્રત્યાખ્યાની ચોકડી, સંજ્વલનની ચેકડી, હાસ્યષટક, પુરુષવેદ, દેવાયુષ્ય, ઉચ્ચ ગોત્ર, પાંચ અંતરાય. (૪૦) આહારકદિકને બંધન હેય. (૪૧-૪૨) પૂરેપૂરી. (૪૩) મતિજ્ઞાન પ્રમાણે. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે. (૪૫-૪૭) આહારદિક ન હોય. (૪૮) નામકર્મની-નરકદિક, વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, આ આઠ વિના ૫૯ લાભે. સાત કર્મની-નરકાયુષ્ય વિના પર લાભ. (૪૯) નામકમની-નરકદિક, સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ-૧૧ વિના પદ લાભે. સાત કમની-નરકાયુગ વિના પર લાભે. (૫૦) નામકર્મની-નરકઠિક, તિર્યચક્રિક, સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક, ઉદ્યોત, એકેન્દ્રિય, સ્થાવર, આતપ-આ ચૌદ વિના ૫૩ લાભે. સાત કર્મની-નરક તથા તિર્યંચાયુષ્ય વિના. (૫૧) નામ કમની-મતિજ્ઞાન પ્રમાણે. સાત કર્મની–મતિજ્ઞાનમાં ૪૦ ગણવેલ છે તેમાંથી દેવાયુષ્ય ને મનુષ્યાયુષ્ય વિના ૩૮ લાભે, કેમકે ઉપશમ સમકિત વતતે આત્મા આયુષ્ય ન બાંધે માટે, જુઓ કર્મગ્રન્થ ત્રીજ, ગાથા ૨૧. (૫૨-૫૩) મતિજ્ઞાન પ્રમાણે. (૫૪) નામકર્મની-મતિજ્ઞાનમાં ગણાવેલ ૩૯ માંથી આહારદિક, જિનનામ સિવાય ૩૬ લાભે. સાત કર્મની–મતિજ્ઞાનમાં ગણવેલ ૪૦ માંથી મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય વિના ૩૮ લાભ કેમકે મિશ્ર ગુણસ્થાને આયુષ્ય બંધાય નહિ. (૫૫) નામકર્મની-નરકદિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, છેલ્લું સંધયણ તથા છેલ્લું સંસ્થાન, આતપ નામ, સ્થાવરચતુષ્ક, જિનનામ, આહારદિક-આ ૧૬ વિના ૫૧ લાભે. સાત કર્મનીનરકાયુષ્ય, નપુંસકવેદ, મિથ્યાત્વ મેહનીય, ત્રણ વિના ૫૦ લાભ. (૫૬) આહારકદ્ધિક તથા તીર્થંકર નામકર્મ ન હોય. (૫૭) પૂરેપૂરી. (૫૮) આહારદિક તથા તીર્થંકરનામકર્મ ન હેય. (૫) પૂરેપૂરી (૬૦) જિનનામકર્મ તથા આહારકદિક ન હેય. (૬૧) પૂરેપૂરા હેય. (૬૨) નામકર્મનીનરકગતિ, નરકાનુપૂર્વી તથા આહારદ્ધિક ન હેય. સાત કર્મની ચાર આયુષ્ય વિના ૪૯ લાભ કારણ કે વક્રગતિએ આયુષ્ય બંધાય નહિ.
સંસ્કૃત-પ્રાચીન-સ્તવનસંદેહ, સંસ્કૃત ભાષામાં તેત્રે અને સ્તવને ઘણાય છે, પરંતુ તે ઘણા મોટાં હવાને લીધે જનપગી નથી બનતાં પણ આ ખામીને પૂરી કરનારે, સંસ્કૃતનાં નાનાં પણ સુંદર ભાવપૂર્ણ અનુષ્ટપુ બદ્ધ કેમાં રચાયેલાં ૩૭ પ્રાચીન સ્તવને સંહ મુનિ મહારાજ શ્રી વિશાળવિજયજીએ સુંદર રીતે સંપાદિત કર્યો છે. આકર્ષક ગેટ-અપ સાથે તે બહાર પડી ગયો છે.
| કિંમત ૦-૩-૦