SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સમય. ક્રાઈ વિભ‘ગજ્ઞાની આત્મા મરણના એક સમય બાકી હોય ત્યારે સમકિત પામે તે અધિજ્ઞાનને પ્રાપ્ત કરે ત્યાં એક સમય સમકિત અનુભવી તેના પછીના સમયે મરણ પામી ક્રાઇપશુ ગતિમાં જાય. ત્યાં અવધિજ્ઞાનતા નાશ થાય તે અપેક્ષાએ એક સમય સબવે છે. જીએ, વિશેષ ચર્ચા પન્નવણા સૂત્રમાં (૨૯) એક સમય. ક્રાઇ સયત મરણુતા છેલ્લા સમયે મન:પર્યંઞ જ્ઞાન પ્રાપ્ત કરી ખીજે સમયે કાલ કરે તે અપેક્ષાએ એક સમય સભવે છે. ( ૩૦ ) સાદિ અનંત સિદ્ધ ભગવાના કેવળજ્ઞાનને ઢાળ કેવળજ્ઞાનની કાયસ્થિતિમાં ગણી શકાય તેથી સાદિ અનંત. ( ૩૧-૩૨ ) અતર્યું. ભગવતીજી સૂત્ર, ૮ શતક, ખીો ઉદ્દેશે. ( ૩૩ એક સમય. સભ્યષ્ટિ જીવનું અવધિજ્ઞાન મિથ્યાત્વ પામવાથી વિભગજ્ઞાન થાય અને મિથ્યાત્વ પામી ન'તર સમયે દેવને ચ્યવનથી અને મનુષ્યને મૃત્યુ પામવાથી મિથ્યા કાયમ રહી વિભગજ્ઞાન નાશ પામે. જીએ, વિશેષ ચર્ચા પતરાત્રમાં. જધન્યથી એક સમય રહીને પડે તે અપેક્ષાએ ભગવતીજી સૂત્રના શતક ૮, ઉદ્દેશ ભીજામાં વિભગતાનને કાલ જધન્યથી એક સમય કહ્યો છે. (૩૪-૩૫) એક સમય. સયમપ્રાપ્તિ સમયથી અનંતર સમયે કાળ કરનાર જીવની અપેક્ષાએ. (૩૬) અઢાર માસ, કારણ કે આ કલ્પ આટલા સમયને જ છે. ( ૩૬-૩૮ ) એક સમય. (૩૯-૪૨) અ ંતર્મુહત. (૪૩) એક સમય. ચર્ચા પતવા સત્રથી નવી, (૪૪) એક છત્ર આશ્રયી સાદે અનંત. કેવળજ્ઞાનની માર્ક જાણુયુ. (૪૫-૫૦ ) અંતર્મુહૃત'. (૫૧) અનાદિ સાન્ત. સિદ્ધત્વની પ્રાપ્તિ થતાં ભવ્યત્વ નારા પામે છે. ભવ્યત્વના અર્થ માહાગમન ચૈાગ્યતા. સિદ્ધપણામાં તેને બ્યપદેશ કરાય નહિ. (૫૨) અનાદિ અન`ત અભવ્યતા કે ઇ કાળે પણુ અંત થવાને નથી. (૧૩) અંતર્મુત, કારણ કે આ સમકિતને કાળ તેટલા જ છે. ( ૫૪ ) અંતર્મુ`. (૫૫) સાદિ અનંત. પ્રાપ્ત થયેલ આ સમકિત નાશ પામતુ જ નથી. ભવસ્થ સ્માશ્રયી ત. જી દ્રશ્યલેકપ્રકાશ. (૫૬) અંતર્મુહ્ત, (૫૭) એક સમય. ( ૫૮ ) અંતર્મુ . વિશેષ એ કે અભવી આશ્રયીને અનાદિ અનંત. ભવી આશ્રયીને અનાદિ સાન્ત અને પડિવાઈઆ આશ્રયીને અંતર્મુ' સમજવું. ( ૫૯– ૬ ૦ ) અંતર્મુદ્દત'. (૬૧ ) ત્રણ સમય ન્યૂન ૨૫૬ આવલિકા. અથવા એ સમય ન્યૂન ૨૫૬ આવી. પત્રશા સૂત્રની અપેક્ષ એ. સમય. દ્વિવક્રગતિ માશ્રયીને, ( ૨ ) એક જયન્તમબંધ લેખક-મુનિરાજશ્રી હિમાંશુવિજયજી આમાં શાંતમૂર્તિ મુનિરાજશ્રી જયંતવિજયજીના ટૂંક પરિચય છે. ગ્રંથ સ`સ્કૃત ભાષાની કવિતામાં છે. ગુજરાતી અનુવાદ પણ સાથેજ છે. કિ, °~~• પ્રાપ્તિસ્થાન— ચશાવિજય જૈન ગ્રંથમાળા-ભાવનગર.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy