SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સાતમા દ્વારમાં જીવદ્રવ્ય લેાકના કેટલામાં ભાગે હુંય ? તે ખાખત, આઠમા દ્વારમાં પાંચ અથવા છ ભાવે પૈકી જીવદ્રવ્યને કેટલા ભાવ હાય ? તે વિષય, અને નવમા દ્વારમાં અન્ય પદાર્થોની સાથે તેમજ જીવના ભિન્ન પ્રકારામાં પરસ્પર અલ્પબહુત્વ. સપ્તનય–સપ્તભંગી દ્વારા પદ્મા તત્ત્વના નિર્ણય આટલી વિચારણા બાદ પણ એ જીવપદાના હજી વિશેષ જ્ઞાન માટે જિજ્ઞાસા જાગે તેા સસનય-સમભ’ગી વગેરે અપેક્ષાએ જીવપદાર્થની વિચારણામાં દાખલ થાય. નૈગમ-સ ́ગ્રહ-ન્યવહાર-ઋજીસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવભૂત એ સાતે નયાના સ્વરૂપને ખરાખર જાણી નેગમની અપેક્ષાએ જીવ કેાને કહેવાય ? યાવત્ એવભૂતનયની જીવપદાર્થમાં કયારે ઘટના થઇ શકે ? વિગેરે સ્વરૂપ ચિન્તનમાં એક થ્રુ બને. એજ પ્રમાણે સસભંગીના જે મુખ્ય ત્રણ પદે જેના ઉપરથી સમભંગીની ઘટના થઈ છે તે અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યાદ્રિ એક એક ભંગની સાથે પુનઃજીવના વિચાર કરી શકાય છે. ખાસઢ માણામાં જીવાદિ દ્વારની ચિંતના " આટલાથી જ હજી એ એક જીવપદની વિચારણા સમાપ્ત થતી નથી. જે મુખ્ય વિષય ઉપર આ ગ્રન્થની રચના કરવામાં આવેલ છે. તે ખાસઠ માર્ગણામાં પણ જીવપદાર્થની અનેક રીતિએ વિચારણા ચલાવવાની છે. તાત્પર્ય એ છે કે-કાઇ પણ એક પદાર્થનું સંપૂર્ણ જાણુપણું તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સિવાય નથી જ થઈ શકતું તે પણ ઉપર જણાવેલ ભિન્ન ભિન્ન પ્રકારે જો વિવક્ષિત પદાર્થની યથાયાગ્ય લેાચના કરવામાં આવે તે તે પદાર્થનું ઘણું જ સુંદર જાણપણું પ્રાપ્ત થાય છે. ” આત્મલક્ષી ચેાગીશ્વરા એક જ પદાર્થીના ધ્યાનમાં દિવસેાના દિવસે પસાર કરે છે. ” એવું અનેક સ્થલે વાંચવામાં આવતા ખાલવને તેમાં આશ્ચય લાગે છે પણ ઉપર જણાવેલા પ્રકારાથી જો કોઇપણુ ભાવનું ચિન્તન કરવામાં આવે તે તેમાં અસખ્યાતા કાળ પસાર થઇ જાય તેમાં જરાપણ આશ્ચય' પામવા જેવું નથી. કાઈપણ જીવાજીવાદિ પદ્માના સુંદર સ્વરૂપને જણાવવામાં સાધનભૂત પૂર્વે જણાવેલી અનુપમ શૈલીએ સ્યાાદગભિત જૈન દર્શન સિવાય કાંઈ પણ નહિ જોવામાં આવે. ધન્ય હા એ જૈનદર્શનને ! કેડિટ કેટિ વંદન ડા એ જૈનદર્શનને તથા એ જૈનદર્શનના વિશ્વવન્થ અધિપતિને! ઢાષષ્ટિમાગણા સંગ્રહ એ ગ્રન્થના નામની સાર્થકતા. " પ્રસંગોચિત આટલું જણાવ્યા બાદ આ ગ્રન્થનું દ્વાષ્ટિમાગણી સંખ્રહ' એવુ જે અભિયાન રાખેલ છે તે અભિધાન સંબંધી વિચાર કર્યાં ખાદ ગ્રન્થાન્તર્ગત વિષય સધી પણ વિચારણા કરીએ. પ્રથમ તે “ માણા ” એટલે શુ ? અને તેની સખ્યા ૬૨ શા માટે? આ ખાબત સક્ષેપમાં સમજવાની જરૂર છે. અને એ સમજાશે એટલે ‘ કાષષ્ટિમાર્ગણા સગ્રહ ' એ નામ રાખવતુ પ્રયાજન પશુ આપે।આપ ખ્યાલમાં આવી જશે. ‘માણા ’ શબ્દ એ સ્રોલીંગી શબ્દ છે અને મૃ=નાદૌ= સારી રીતે શેાધન કરવું એ ધાતુ ઉપરથી બુલ ડે.ભિન્ન ભન્ન અવક્ષાએ ભિન્ન ભન્ન સ્થાને વહેચાયેલા જીવ-યોગ-ઉપયોગ-ગુણસ્થાન– લેશ્યા–કમ પ્રકૃદંત વગેરે કોઇપણ ખામતનું સંશાધન-અન્વેષણ કરી તારવણી કરવી તેનું
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy