________________
૧૮૧
વિવેચન. (૧) મનુષ્પત્રિક, આહારક શરીર ને અંગોપાંગ, દારિક શરીર ને અંગે પાંગ, તિવચાયુ, તીર્થંકરનામકમ, આતપ, ઉદ્યોત અને વઋષભનારા સંધયણ ન હોય. દેવતાઓમાં ઉત્તરક્રિય શરીર ઉદ્યોતનો ઉદય પહેલા કમગ્રંથમાં કહે છે તેથી ૩૧ લાભ. (૨) દેવનિક, વૈક્રિય શરીર ને અંગોપાંગ, તિય ચાયુ, આતપ અને ઉદ્યોત ન હેય. યતિને વૈક્રિયદિક અને ઉદ્યોતને ઉથ પ્રથમ ક ન્ય ગાથા ૪૬ માં કહેલો હેવાથી મનુષ્યમાં વૈક્રિયદિક અને ઉદ્યોત સહિત છ પ્રકૃતિ લાભે, પરંતુ દેવત્રિક, તિર્યંચનું આયુષ્ય અને આપનામ બે પ્રકૃતિએ અનુક્રમે દેવ, તિર્યંચ અને પૃથ્વીકાયમાં હેવાથી મનુષ્યમાં ન લાભ. (૩) દેવત્રિક, મનુષ્પત્રિક, વૈક્રિયદ્રિક, આહારદિક, ઉચ્ચ ગોત્ર તથા તીર્થ કરનામકમ–આ બાર સિવાય પ ત્રીશ હોય. નિ ચ લબ્ધિથી વૈકિમ શરીર બનાવી શકે છે. માટે વૈક્રિયદિક સહિત ૩૨ પણ લાભ. (૪) વૈકિયદ્રિક, તેજસ, કામણ શરીર, વર્ણચતુષ્ક, પચેન્દ્રિય જાતિ, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શાતવેદનીય, આ વીશ હેય. (૫) ઔરિક શરીર, તેજસ, કાર્માણ શરીર, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, તપ, પરાત, શ્વાસેવાસ, ઉદ્યોત, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શાતા વેદનીય, યશ અને તિર્યંચાયુ હેય. અને વાઉકાયને વૈક્રિપ શરીર સહિત ૨૨ ૫ણ લાભ. (૬-૮) દારિકઠિક, તેજસ, કામણ શરીર, વર્ણચતુષ્ક, ત્રસદશકમાંથી સૌભાગ્ય અને આદેય સિવાય આઠ, અગુરુલઘુ, પરાઘાત, ઉદ્યોત, શ્વાસ
છુવાસ, નિર્મા, તિર્યંચાયુ અને શાતા-આ પ્રમાણે ત્રેવીશ હેય. (૯) આતપ નામકર્મ સિવાય શેષ એકતાલીશ હોય. આતપનામકર્મ એકેન્દ્રિયમાં હોવાથી અહિં આ ન હોય. (૧૦) એકેન્દ્રિય પ્રમાણે જાણવું. (૧૧) એકેન્દ્રિય પ્રમાણે જાવું, પરંતુ આતપનામકર્મ ન હોય તેથી વીશ હેય. (૧૨) એકેન્દ્રિ પ્રમાણે જાણવું, પરંતુ આતપ, ઉદ્યોત અને યશનામકર્મ એ ત્રણ ન હોય તેથી અઢાર. (૧૩) તેઉકાય પ્રમાણે જાણવું. કેટલાકે એમ કહે છે કે લબ્ધિ પર્યાપ્ત વાઉકાયને વૈક્રિપ શરીર હોય તેથી એક વધારતાં ઓગણીશ પણ હોય, કેમકે દ્રા કમરામાં વાઉકાય છને વેદિય શરીરના ભાંગા કહ્યા છે. (૧૪) અમુકાય પ્રમાણે જાણવું. (૧૫) પંચેન્દ્રિય પ્રમાણે જાણવું. (૧૬-૧૭) દેવાનુપૂર્વ, મનુષ્યાનુપૂવી, તથા આતપ નામકર્મ ન હોય. અનુપૂવીને ઉદય વર્કગતિએ હોય અને મને ગ તે મનપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય અને આપ નામ એકેન્દ્રિયમાં હોય માટે અહિંયા ઘટે નહિ. અહિંયા દ્રવ્ય મનની અપેક્ષાએ જિનનામનો ઉદય કહ્યો છે. (૧૮) પૂરેપૂરા. સાતવેદનીય, ઉચ્ચ ગોત્ર મનુષ્પત્રિક. દેવત્રિક. પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, દારિક, આહારક ને ક્રિયના અંગોપાંગ, વજનભનારા સંધયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન, વર્ણચતુષ્ક, અલઘુ, પરાઘાત, શ્વાસેલ્ફ સ, શુભવિહાગતિ, નિર્માણ, તીર્થંકરનામકર્મ, આતપ, ઉદ્યોન, તિર્યંચાયું અને ત્રસદશક-કુલ બેંતાલીશ. (૧૯) તીર્થ કરનામકર્મ તથા આતપનામકમ ન હેય. તીર્થંકરનામક અને ઉદય ૧૩મે હોય અને વેદને ઉદય ૯માં ગુણસ્થાન સુધી હેય અને આતપ નામકર્મ એકેન્દ્રિયમાં હાય માટે અહિં આ ન ધો. (૨૦) મહાકદ્રિક, આત૫, તીર્થ કરનામકર્મ,-એ ચાર ન હોય. આહારદિને ઉદય સ્ત્રીઓમાં નિષેધ કર્યો છે કેમકે સ્ત્રીઓને ૧૪ પૂર્વને અભ્યાસ હેતે નથી. (૨૧) દેવત્રિક તથા તીર્થંકરનામકમ-એ ચાર ન હોય. દેવમાં તે પુરુષ અને સ્ત્રી જ હોય. (૨૨-૨૫) તીર્થંકરનામકર્મ સિવાય બાકીના હોય, કેમકે ક્રોધને ઉદય ૯ મા સુધી હેય અને જિનનામ ૧૩મે હય, માટે ન ઘટે. (૨૬-૨૮) તીર્થંકરનામકમ તથા આતપ ન હાય કેમકે મતિજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાન સુધી હોય અને જિનનામને ઉથ ૧૩મે હેય અને આતપ નામ એકેન્દ્રિયમાં હોય માટે ન ઘટે. (૨૯) દેવત્રિક, મનુષ્યાનુપૂર્વ, તીર્થંકરનામામે, સાતપ, ઉદ્યોત,