SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ૫૪. દર્શનાવરણદ્વાર પરિચય , નામ, જાત્યાદિ કલ્પના રહિત સામાન્ય છે તેને દર્શન કહે છે અને તેને જે આવરે તે દર્શનાવરણ તે નવ પ્રકારના છે. વિવેચન (૧) ૧ ચક્ષુદર્શનાવરણ, ૨ અક્ષુદર્શનાવરણ, ૩ અવધિદર્શનાવરણ, ૪ કેવળદર્શનાવરણ, ૫ નિદ્ર, ૬ નિદ્ર નિદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલા પ્રચલા, ૯થીણુદ્ધિ. થીણુદ્વિત્રિક વિના છ. (૨-૩) પૂરેપૂરો. (૪) દેવગતિવત (૫-૨૯) પૂરેપૂરી. (૩૦) દર્શનાવરણ કમને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, તેથી એક પણ ન હોય. (૩૧-૩૬) પૂરેપૂરા. (૭) થીણદ્વિત્રિક વિના છ. (૩૮) છદ્મસ્થને છે, કેવળીને એક ૫ણું ન હેય. (૩–૪૩) પૂરેપૂરા. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે. (૪૫-૬૧) પૂરેપૂરા હેય. (૨) પાંચ નિદ્રા વિના ચાર દશનાવરણીય. धर्मदेशना સુવિખ્યાત શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની ધર્મદેશનાથી કે અજાણ્યું છે? આ અતિ મહત્વના અને અત્યન્ત ઉપકારક ગ્રંથની બે હજાર કેપી પ્રથમ આવૃત્તિમાં છપાવી હતી, જે માત્ર થોડા જ વખતમાં ખપી જવાથી તેની બીજી આવૃત્તિ ઘણાં સુધારાવધારા સાથે છપાઈને હમણાં જ બહાર પડી છે. મહેટા મહેટા વિદ્વાનેએ આ અત્યુત્તમ ગ્રંથને ઊંચી પંક્તિમાં મૂકી છે. મુખ્ય પ્રકરણમાં પણ ન્હાનાં ન્હાનાં ગૌણ પ્રકરણે પાડીને તેમજ બીજા રમૂજી દષ્ટાને અને સુંદર બ્લેક આપીને આ વખતે આ પુસ્તકની ઉપયોગિતમાં ઘણું જ વધારો કરવામાં આવ્યા છે. કાગળ પણ ઊંચા વાપરવામાં આવ્યા છે, તેમ જીદ પણ મનહર કપડાની પાકી જ રાખવામાં આવી છે. છતાં કિંમત માત્ર ૧-૮-- લખેદ-યશોવિજયજી જૈન ગ્રંથમાળા–ભાવનગર.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy