________________
૧૫૪
તે ભાવ તે નથી; તેમને તે ક્ષાયક ભાવ હોય છે, આ ચારે જ્ઞાનને ઉપગ અનુક્રમે થાય છે; એક સાથે થતું નથી. જ્યારે કેવળજ્ઞાનને ઉપગ બીજાની અપેક્ષા વિના એક સાથે થાય છે. (૨૭-૨૯) મતિજ્ઞાન પ્રમાણે જાણવું. (૩૦) કેવળજ્ઞાન હેય. (૩૧-૩૩) એક પણ ન હેય. (૩૪-૩૭ ) કેવળજ્ઞાન સિવાય બાકીના ચાર હેય. સામાયિક છથી નવમે ગુણઠાણે હોય છે. કેવળજ્ઞાન તે તેરમે ગુણઠાણે થાય છે. (૩૮) અગિયારમે તથા બારમે ગુણઠાણે રહેવાવાળા છાથ યથાખ્યાનને ચાર જ્ઞાન હેય અને તેરમે તથા ચૌદમે રહેવાવાળાને એક કેવળજ્ઞાન હેય. (૩૯) મતિ, ભુત અને અવધિજ્ઞાન હેય. સર્વવિરતિવાળાને જ મન:પર્યવ અને કેવળજ્ઞાન હેય છે. (૪૦) મતિ શ્રત અને અવધિ હેય. (૪૧) મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ ચાર જ્ઞાન હેય. (૪૨) મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ ચાર જ્ઞાન હેય. કેવળજ્ઞાનીને સ્પર્શેન્દ્રિવદારા ઉપયોગ પ્રવર્તે નહિ પરંતુ આત્મ સાક્ષાત પ્રવર્તે માટે આમાં કેવળજ્ઞાન ન હોય. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાણવું (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫-૪૯ ) મતિ, ચુત, અવધિ અને મન:પર્યવ હેય. (૧૦) પાંચે જ્ઞાન હેય; કારણ કે મોદયિક ભાવની અંદર કેવળજ્ઞાનની માગંણ માં શું ભેદ બતાવ્યા છે ત્યાં શુકલ પણ દર્શાવી છે. (૫૧) પાંચે જ્ઞાન હેય. (પર) સમક્તિના અભાવે એક પણ જ્ઞાન ન હોય. ( ૫૩-૫૪ ) કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન હોય, (૫૫) છાપ વીતરામને ચાર જ્ઞાન હેય. કેવળી ભગવંતને એકલું કેવળજ્ઞાન હેય. ક્ષયિક સમકિતમાં પાંચ જ્ઞ ન હોય છે. જુઓ કર્મચંય એથે, ગાથા ૩૩ (૫૬) મતિ, શ્રુત અને અવધિજ્ઞાન એ ત્રણ અજ્ઞાનમિશ્ર હેય. જુઓ કમગ્રંથ ગાથા ૩૩ (૫૭) કર્મગ્રંથના અભિપ્રાયે જ્ઞાન ન હેય. જુએ થે કર્મગ્રન્ય ગાથા ૩ર અને સિદ્ધાંતના અભિપ્રાયે બે જ્ઞાન હોય, જુઓ દંડક પ્રકરણ ગાથા ૨૦ (૫૮) સમક્તિના અભાવે એક પણ જ્ઞાન ન હેય (૫૯) પાચે જ્ઞાન હેય. અહિંઆ કેવળીને દ્રવ્ય મનની અપેક્ષાએ સંસી ગણ્યા છે. (૬૦) કર્મગ્રન્થના મતે જ્ઞાન ન હોય, પરંતુ સિદ્ધાતકારના મતે સારવાદનમાં મતિ તથા શ્રત, એ બે જ્ઞાન માન્યા છે. (૬૧) પૂરેપૂરા હેય. (૬૨) મતિ શ્રત અવધિ અને કેવળજ્ઞાન હોય. મન:પર્યવજ્ઞાન ન હોય, કારણ કે તે ધ્રસ્થતિને હોય છે.
પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ આ તીર્થમાળામાં જુદા જુદા આચાર્યો અને મુનિએ જુદા જુદા સમયમાં બનાવેલી લગભગ ૨૦ તીર્થમાળાઓ આપવામાં આવી છે.
કિં, ૧-૮-૦
પ્રાપ્તીસ્થાનઃયશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર