________________
૧૫૧ ૪૯ દંડકદ્વાર
પરિચય દ્વારે જોવા પ્રશિક્ષિત્તિ રંજઃ ! એટલે જ જેને વિષે દંડ-શિક્ષા પામે તે દંડક કહેવાય. તે વીશ પ્રકારે છે –
સાત નારકીને એક દંડક, ૧૦ ભૂવનપતિના ૧૦ દંડક, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય આ પાંચ એ કેન્દ્રિય દંડક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય આ ત્રણ વિકસેન્દ્રિય દંડક, ગર્ભતિર્યંચને એક દંડક, ગભજમનુષ્યને એક દંડક, વ્યંતરને એક દંડક,
તિષને એક દંડક અને વૈમાનિકને ૧ દંડક
વિવેચન
( ૧ ) ભવનપતિ ૧૦, જે તિષી ૧, યંતર ૧, વૈમાનિક ૧. ( ૨ ) ઉજ- મનુષ્યને જ લાભ (૩) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય ત્રણ તથા ગર્ભતિર્યંચ પચેન્દ્રિય.
) નરકને જ લાભ ( ૫ ) પૃથવી, અપ, તેઉ, વાઉ અને વનસ્પતિકાય. ( ૬ ) બેઈન્દ્રિયને જ લાભે ( ૭ ) તેન્દ્રિયનો જ લાભે ( ૮ ) ચૌરદ્રિયને જ લાભ ( ૯ ) દે તાના ૧૩, નરકનો એક, મનુષ્યનો એક અને તિર્યંચ પંચેન્દ્રિય એક ( ૧૦ ) પૃથ્વીકાયને જ લાભ ( ૧૧ ) અપકાયનો જ લાભ ( ૧૨ ) તેઉકાયને જ લાભ (૧૩) વાઉકાયને જ લાભે. ( ૧૪ ) વનસ્પતિકાયને જ લાભ. ( ૧૫ ) એન્દ્રિયના પાંચ સિવાય ઓગણીશ હેય. ( ૧૬ ) પંચેદ્રિ પ્રમાણે ( ૧૭ ) એકદ્રિયના પાંચ સિવાય ઓગણીશ હાય. ( ૧૮ ) પૂરેપૂ. દેવતા ૧૩, મનુષ્ય ૧, નરક ૧, એકેન્દ્રિય ૫, વિલેન્દ્રિય ૩, તથા તિર્યંચ પંચેન્દ્રિય ૧-કુલ ૨૪ ( ૧૯-૨૦ ) દેના ૧૩, મનુષ્ય ૧, તથા તિર્યંચ પંચેન્દ્રિય ૧ ( ૨૧ ) દેવતા તેર જતાં શેષ અગિ પર લાભ ( ૨૨-૨૫ ) પૂરેપૂરા ( ૨૬-૨૮ ) પચેન્દ્રિય પ્રમાણે ( ૨૯-૩ ) મનુષ્યને જ લાભે ( ૩૧-૩૨ ) પૂરેપૂરા ( ૩૩ ) એકેન્દ્રિયના પાંચ તથા વિકલાિના ત્રણ સિવાય શેથ સેળને હેય. ( ૩૪-૩૮ ) મનુષ્યને જ સામે ( ૯ ) મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય ( ૪ ) પૂરેપૂરા ( ૪૧ ) એકેનિદ્રાના પાંચ તથા બેઈદ્રિય અને તે દરિદ્રયને ન હોય. ( ર ) પૂરેપૂરા ( ૪૩ ) અવધિજ્ઞાન પ્રમાણે જાણવું ( ૪૪ ) મનુષ્યને જ લાભ ( ૪પ-૧૭ ) તિથી તથા વૈમાનિક સિવાય શેપ બાવીરાને લાભે (૪૮) તેઉકાય, વાઉકાય, વિકલેન્દ્રિય ત્રણ, તથા નરક છને ન હોય. ( ૪૯-૫૦ ) વૈમાનિક, મનુષ્ય અને તિય"ચ પચેન્દ્રિયને જ હોય, (૫૧-૫૨ ) પૂરેપૂરા. (૧૩-૫૪ ) દેવના ૧૩, મનુષ્ય ૧, તિય, પંચેન્દ્રિય ૧, તથા નરક ૧. (૫૫) વૈમાનિક દેવ, મનુષ્ય અસંખ્યાતા આયુષ્યવાળા તિર્યંચપંચેન્દ્રિય અને નરક. (૫૬) ઉપશમ સમક્તિ પ્રમાણે. (૫૭) તેઉકાય તથા વાઉકાય સિવાય શેષ ૨૨ને લાભે (૫૮) પૂરેપૂરા. (૫૯), એકેન્દ્રિયના પાંચ, તથા વિકલેદ્રિયના ત્રણ સિવાય શેષ સોળ. (૬૦) એકેન્દ્રિયના પાંચ, નિકલેન્દ્રિયના ૩, કુલ આઠ લાભે. જો કે સંમૂચ્છિમ તિર્યંચ તથા સંમૂચ્છિક મનુષ્ય ગણીએ તે ૧૦ થાય પરંતુ ૨૪ દંડકમાં સંમૃમિ મનુષ્ય તિર્યંચને ગ્રહણ નહિ કરેલા હોવાથી ૮ દંડક લાભ, (૬૧-૬૨) પૂરેપૂરા.