SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ૬ અંતર્—સિદ્ધોને વિષે અંતર નથી, કારણ કે મુક્ત થયા પછી પુનઃ સ'સારમાં આવવાપણું રહેતું નથી એટલે અંતર ઘટતું નથી. ૭ ભાગ–સિષ્ઠના જીવા સસારીજીવાના કેટલામા ભાગે છે તેને વિચાર કરવા. સિદ્ધના જીવા અનંત છે અને તે સ સંસારી જીવાના અન તમે ભાગે છે. ૮ ભાવ-ભાવ એટલે જીવના સ્વભાવ. ઔપશમિકાદિ પાંચ ભાવેા છે. સિદ્ધના જીવેાને ક્ષાયિકભાવના નવ ભેદે પૈકી કેવળજ્ઞાન અને કેવળદર્શન એ એ ભેદ હોય છે. ૯ અપબહુત્વ-અન’તરસિધ્ધ ને પર પરાસિદ્ધ એ બે પ્રકાર સિધ્ધના છે. જેને સિદ્ધ થયાને એક પણ સમયનુ અંતર પડયું નથી તે અનંતર સિધ્ધ કહેવાય અને જેને સિદ્ધ થયાને એકા↑ સમયનુ અંતર હોય તે પરપરસિદ્ધ જાણવા, તેના દ્વિસમય સિદ્ધાદિ અનત ભેદે છે. અનંતર સિધ્ધના ત્રણ ભેદ્ય છે. નપુંસકલિંગસિધ્ધ, સ્ત્રીલિંગસિધ્ધ અને પુરુષલિંગસિધ્ધ લિંગ એટલે ખાહ્યાકાર જાણવા પણ ઇચ્છારૂપ ભાવભેદ ન જાણુવે, કારણ કે ભાવ વેદમાં વતે કૈઈપણ જીવ સિદ્ધ ન થાય. સૌથી ઘેાડા નપુસકલિંગસિદ્ધ જાણવા કારણ કે તે એક સમયમાં દસ મેક્ષે જાય છે. સ્ત્રીલિંગસિધ્ધ તેનાથી સંખ્યાતગુણા જાણવા કેમકે એક સમયમાં ઉત્કૃષ્ટ વીશ મેક્ષે જાય. પુરુષલિંગસિદ્ધ તેનાથી સંખ્યાતગુણુના જાણુવા કારણકે તે એક સમયમાં ઉત્કૃષ્ટા એકસેા ને આઠ મેક્ષે જાય છે. Li વિવેચન (૧ ) એકે ભેદ ન હેાય. (૨) મેક્ષ તત્ત્વના નવ ભેદ કથા છે પરન્તુ મેક્ષા ખાસ જુદા નવ ભેદ નથી, પરન્તુ તત્ર અનુયાગવડે મેાક્ષનું નિરૂપણું હાવાથી નવ ભેદે ગણાવ્યા છે. તે આ પ્રમાણે— સપદપ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પમહુવા ( ૩-૮ ) એકે ન હેામ કારણુ કે મનુષ્ય ગતિ સિવાય મોક્ષ નથી. ( ૯ ) નવે હાય ( ૧૦-૧૪ ) એક પણુ ન હાય ( ૧૫ ) નવે હ્રાય ( ૧૬-૨૯ ) એક પણ ન હેાય. ( ૩૦ ) નવે હ્રાય ( ૩૧–૩૭ ) એક પણ ન ડ્રાય ( ૩૮ ) નવે હૈાય. ( ૩૯-૪૩ ) એક પણ ન હેાય. ( ૪૪ ) નવે ડૅાય. ( ૪૫-૫૦ ) એક પણ ન હેાય. ( ૧૧ ) નવે હૈય. ( પર-૫૪ ) એક પશુ ન ડ્રાય. ( ૧૫ ) નવે ડૅાય. ( પ૬-૬૧ ) એક પશુ ન હેાય ( ક્રુર ) નવે ડ્ડય.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy