________________
૧૩૫
વજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય અદ્ભુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળદર્શનાવરણીય, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યા રાય એ ચૌદ હેય. શેષ અડસઠ ન હોય. (૩૮) અહિ એક પણ બંધ ન હોય. (૩૯) મતિજ્ઞાનમાં દર્શાવેલ આડત્રીસ ઉપરાંત અપ્રત્યાખ્યાની દેધ, માન, માયા અને લેભ ન હૈ યે. (૪૦-૪૨ ) પૂરેપૂરા. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાવું (૪૪) એક પશુ પ્રકારનો બંધ ન હોય. (૪૫-૪૭). પૂરેપૂરા (૪૮) નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિક -એ નવ ન હોય; શેષ તૈતેર હાય. (૪૯) નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, સમત્રિક, એકેન્દ્રિય અને સ્થાવર ન હોય. { ૫૦) નરકત્રિક, વિલેન્દ્રિયત્રિક, સમંત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, તિર્યંચગતિ અને તિર્યંચાનકવ–કુલ તેર ન હોય (૧૧-૧ર) પૂરેપૂરા. (૫૩-૫૬ ) મતિજ્ઞાન પ્રમાણે
થવું. (૫૭) નરકત્રિક, એકેન્દ્રિયચતુષ્ક, પૃથવીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, હુડક સંસ્થાન, સેવાર્તાસંઘયણ, આ પંદર ન હોય. (૫૮-૬ ) પૂરેપૂરા. (૬૨) નરકત્રિક વિના ૭૯ લાભે, કારણ કે કર્મ ગ્રંથમાં અનાહારી માગણાએ આહારદિક દેવાય, નરકત્રિક, તિયય અને મનુષ્યનું આયુષ્ય આ આઠ પ્રકૃતિ વિના ૧૧૨ પ્રકૃતિને બંધ કહ્યો છે, એ અપેક્ષાએ નરકત્રિકને બંધ અનાહારી માગણા એ ન હોય.
આ ગ્રંથ અંગેનો અભિપ્રાય. વડોદરા-રાજે ઈનામમાં આપવા માટે તથા પુસ્તકાલયમાં
રાખવા માટે મજુર કરેલ કવીશ્વર શાલિભદ્રસૂરિએ રચેલ
ભરત બાહુબલિરાસ (સં. ૧૨૪૧ નું પ્રાચીન ગુજરાતી અનુપ્રાસ-કમકમય વીરરસ-પ્રધાન યુદકાવ્ય)
[ દેશી ભાષાઓના ઇતિહાસને પ્રકાશિત કરતી પ્રસ્તાવના સાથે
અનુવાદક, સંપાદક પં; લાલચંદ્ર ભગવાન ગાંધી, ]. [ ઉજજૈન-સિડિયા એરિસન્ટલ ઇનિટનાં કયુરેટર જમન-વિદુષી ડૉ. સી. કૌએ પીએચ. ડી. ( લિપૂઝિ) અપરનામ શ્રીમતી સુભદ્રાબહેન].
આપે મોકલેલું ભરત-બાહુબલિરાસ નામક સુંદર પુસ્તક મને મળ્યું છે અને તે મેં ધ્યાનપૂર્વક વાંચ્યું. વાંચીને આપદ્વારા સંપાદિત પ્રાચીન રાસની ભાષા અને કવિત્વશૈલીને ચમત્કારથી અત્યંત હર્ષ થયો. વળી આપની સંપાદનશેલી અને સાચા વિદ્વાનને શોભે તેવી આપની ઉદ્યમશીલતા અને પ્રસ્તાવના આદિમાં પ્રદર્શિત અગાધ વિદ્વત્તાથી મન મહિત થયુંએમ કહું તે ચાલે. ખરેખર આ બહુમૂલ્ય પુસ્તિકા સંસ્કૃત-અપભ્રંશ ભાષાવિજ્ઞાનને માટે અત્યંત ઉપયોગી અને ગૂર્જર જૈન સાહિત્યના અભ્યાસને માટે એક ચિંતામણિરત્ન સમાન છે.” કીંમત ૧-૪-૦ પટેજ અલગ.
મળવાનું ઠેકાણું : શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા
(કાઠિયાવાડ) ભાવનગર.