________________
૧૧૯
વિવેચન (૧) મનુષ્ય, તિર્યંચ, નારકગતિ અને નપુંસકવેદ સિવાયનાં ૧૭ હેય. (૨) દેવ, તિયચ અને નારક સિવાયનાં શેષ અઢાર હેય. (૩) મનુષ્ય, દેવ અને નારક સિવાયનાં શેર અઢાર હેય. (૪) તેજલેશ્યા, પદ્મઘેશ્યા,શુકલધેશ્યા, દેવ, મનુષ્ય, તિય ચ, પુરુષદ તથા સ્ત્રીવેદ ન હોય; શેષ ૧૩ ભેદ હેય.(૫)દેવ, મનુષ્ય, નારકગતિ, પુરૂષદ, સ્ત્રીવેદ, પદ્મ, તેજ ને શુભેચ્છા હોય. (૬-૮દેવ, મનુષ્ય, નારકગતિ, પુરુષ, સ્ત્રી, પદ્મ, તેજે અને શુકલેશ્યા ન હોય. (૯) ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ, છ લેયા, અજ્ઞાન, અસિહત્વ, અસંયત અને મિથ્યાત્વ-કુલ એકવીશ હેય. (૧૦-૧૧) એ કં. પ્રિય પ્રમાણે જાહવું.(૧૨-૧૩)બેઈદ્રિય પ્રમાણે જાણવું.(૧૪)એ કેંદ્રિય પ્રમાણે જાણવું. (૧૫-૧૮) પૂરેપૂરા હેય. પચેંદ્રિય પ્રમાણે (૧૯) નારકમતિ, સ્ત્રીવેદ અને નપુંસકભાવ ન હેય(૨૦)નરકગતિ, પુરૂષદ અને નપુસકભાવ ન હોય. (૨૧)દેવગતિ, પુરુષો અને સ્ત્રીવેદ ન હોય.(૨૨)માન, માયા અને લોભે ન હેય (૨૩)કોઇ, માયા અને લોભ ન હોય.(૨૪ ક્રોધ, માન અને લોભ ન હોય (૨૫)ક્રોધ, માન, માયા ન હોય, (૨૬-૨૮) અજ્ઞાન તથા મિથ્યાત્વ સિવાય બીજાં બધાં હેય (૨૯) દેવ, તિય ચ, નરકગતિ, મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ સિવાયનાં પંદર ભેદ લાભે (૩૦) મનુષ્ય ગતિ, શુકલેશ્યા અને ખસિદ્ધત્વ આ ત્રણ જ હેય. (૩૧-૩૩) પૂરેપૂરા હેાય. (૩૪-૩૫) દેવ, તિર્યંચ, નારકગતિ, મિથ્યાત્વ, અસંયત અને અજ્ઞાન સિવાયના શેષ લાભે (૬) ઉપર જણાવ્યા ઉપરાંત બીલ બાદ કરવું. (૩૭) મનુષ્ય, શુકલેશ્યા, લોભ અને સિદ્ધવ-આ ચાર હાય. (૩૮) મનુષ્ય, શુભેચ્છા અને અસિહત્વ હેય. (૩૯) દેવ, નરક, મિથ્યાત્વ અને અજ્ઞાન સિવાયના હેય. (૪૦) પૂરેપૂરા હેય. (૪૧-૪૨) પૂરેપૂરા હેય. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાવું. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫) કૃષ્ણલેસ્યા સિવાયની બીજી પાંચ લેયા ન હેય. (૪૬) નીલેશ્યા સિવાયની બીજી પાંચ લેસ્યા . ને હેય. (૪૭) કાપતશ્યા સિવાયની બીજી પાંચ લેહ્યા ન હેય. (૪૮) તેજોલેસ્યા સિવાયની પાંચ લેસ્યા અને નરગતિ ન હેય. (૪૯) પદ્મશ્યા સિવાયની પાંચ બેસ્યા અને નરકમતિ ન હેય. (૧૦) શુકલયા સિવાયની પાંચ લેયા અને નરકગતિ ન હે.ય. (૧૧-૧ર) પૂરેપૂરા હેય. (૫૩-૫૭) મિથ્યાત્વ અને અજ્ઞાન એ બે ન હોય. (૫૮-૫૯) પૂરેપૂરા હેય. (૬૦) નરક, દેવગતિ, વેદ, પુરુષવેદ, પતા" તથા શુધેશ્યા ન હેય; શેષ પંદર ભેદ હોય, (૬૧-૬૨) પુરેપુરા હેય,