SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ૩૫ ઉપશમભાવ દ્વાર પરિચય [ ઔપશમિક ભાવના બે ભેદ છેઃ ૧ ઓપશમિક સમ્યકત્વ અને ૨. ઓપશમિક ચારિત્ર. મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી કર્મોના પ્રદેશદય તેમજ વિપાકેદયને શેકી રાખનાર ભાવ પથમિક સમ્યક્ત્વ કહેવાય છે. નારકના જીવને તેમને જન્મ થયા પછી અંતમુહૂર્ત કાળ વ્યતીત થયા બાદ આ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વભવેનું સ્મરણ, દેવરૂપી મિત્રનું આગમન અને તેણે આપેલો ઉપદેશ તેમજ તીવ્ર વેદનાને અનુભવ-આ ત્રણ કારણે પહેલી ત્રણ નરક સુધીના જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થવાના બાહ્ય કારણે છે. જ્યારે ચાર નરકના જીવને પહેલું તથા ત્રીજુ કારણ હેતુભૂત થાય છે. તિયાને આવું સમ્યક્ત્વ સંભવી શકે છે અને જાતિસ્મરણજ્ઞાન, ઉપદેશ કે તીર્થંકરાદિકની મૂર્તિનું દર્શન બાહ્ય હેતુઓ છે. દેવેને પણ નારકીની માફક જન્મ પછી અંતમુહૂર્ત કાળ વીત્યા પછી આ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત પ્રાપ્ત થતું નથી. તેમાં નારકમાં ત્રણ કારણે જણાવ્યા તે ઉપરાંત એ દેવ સંબંધી દિવ્ય શક્તિનું દર્શન-એ શું કારણ સમજવું. આ હકીકત બારમા દેવલેક પર્યત ઘટી શકે છે. રૈવેયકવાસી દેવામાં તે સ્મરણ અને ઉપદેશ એ બે જ કારણે જાણવા. ચારિત્ર મોહનીય કમના ઉપશમથી ઉત્પન્ન થતે ભાવ ઔપશમિક ચારિત્ર” છે. આ ચારિત્ર ઉપશમશ્રેણી માંડે ત્યારે જ પ્રાપ્ત થાય છે. UR વિવેચન (૧) ઉપશમ સમકિત હ૫. ઉપશમ ચારિત્ર ન હય, કારણ કે ચારિત્ર તે મનુષ્યભવમાં જ હેય. (૨) ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર બને હેય (૩-) ઉપશમ સમકિત. (પ-૮) બનેમાંથી . એક પણ ન હોય. (૯) બંને હેય. (૧૦-૧૪) કાંઈ ન હેય. (૧૫-૨૯) બંને હેય. (૩૦-૩૩) ન હોય. (૩૪-૩૫) બંને હાય. (૩૬) ન હોય. (૧૭–૩૮) બંને હોય. (૩) ઉપશમ સમકિત હોય, ઉપશમ ચારિત્ર ન હોય, કારણ કે તે નવથી અગિયારમે ગુણઠાણે હોય છે. ખા. તે પાંચમું ગુણસ્થાનક છે. (૪૦) ઉપશમ સમકિત હેય. (૪-૪૩) બંને હેય. (૪૪) કેવળજ્ઞાનની માફક જાણવું. (૪૫-૪૯) ઉપશમ સમકિત હેય. (૫૦-૫૧) બંને હેય. (૫૨) ન હેય. (૫૩) બંને હેય. (૫૪) ન હેય. (૫૫-૫૮) ઉપશમભાવનું ચારિત્ર હેય. (૫૯) બંને હેય. (૯) ન હોય, (૪૧) બંને હેય. (૨) ન હેય.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy