SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ૩૩. દૃષ્ટિદ્વાર પરિચય दृश्यते यया सा दृष्टिः। જેના વડે પદાર્થોનું સત્ય અથવા અસત્ય વરૂપ દેખાય તે દષ્ટિ કહેવાય. તે ત્રણ પ્રકારની છે. ૧. મિથ્યાદષ્ટિ-વરતુ હોય તેના કરતાં બેઠે આભાસ-ખ્યાલ. મદિરા પીધેલા પ્રાણી ઉન્મત્ત થઈને માતાને સ્ત્રી જાણે અને સ્ત્રીને માતા જાણે તેમ મિથ્યાત્વરૂપી મદિરાથી વાસિત થયેલ પ્રાણુ સતને અસત્ અને અસતુને સત્ તેમજ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ જાણે છે. - ૨. સમ્યગદષ્ટિ-ખરો ખ્યાલ મિથ્યાત્વ મેહનીય વિગેરે સાત પ્રકૃતિના ઉપશમથી, ક્ષપશમથી કે ક્ષયથી આ દષ્ટિ પ્રગટે છે. સત, અસત, અધર્મ, ધર્મ વિગેરે પદાર્થો જેવા રૂપમાં હોય તેને તેવા રૂપમાં સમજે. - ૩. મિશ્રદષ્ટિ-કાંઈક સાચો અને કાંઈક ખોટે ખ્યાલ. મિત્ર મેહનીયના ઉદયથી વરતુતત્વ સમજવામાં મધ્યમ રહે. સર્વજ્ઞ ભગવંતે કહેલા તત્વ પ્રત્યે રુચિ નહી, તેમ અચિપણ નહીં. મિશ્રદષ્ટિ માટે શતક બહચૂર્ણિમાં કહ્યું છે કે-જેમ નાલિયર દ્વીપને રહેવાસી મનુષ્ય સુધાવાળો હોય તે પણ અહિંઆ આવેલ તે મનુષ્યને એદન વિગેરે આપ તે તેને તે આહાર ઉપર રૂચી ન થાય અર્થાત સારો પણ લાગતું નથી તેમ અરૂચી પણ થતી નથી કારણ કે એવો આહાર એણે દેખે નથી તેમ સાંભળ્યો નથી. એ પ્રમાણે સમ્યમિથ્યાષ્ટિ જીને પણ છવાદિ પદાર્થો ઉપર રૂચી થતી નથી તેમ અરૂચી પણ થતી નથી. વિવેચન (૧-૪) સમ્યગદષ્ટ, મિથ્ય દષ્ટિ ને મિશ્રદષ્ટિ ત્રણે હેય. જુઓ પન્નવણા સૂત્ર ૧૯ પદ સમ્યવાદ (૫) મિચ્છાદષ્ટિ હોય. પૃથ્વી, અપ અને વનસ્પતિકથમાં સમ્યગદષ્ટિ માની છે, કારણ કે તે સાસ્વાદન ગુઠાણે ખાવે છે. આ મતાંતરે બંને દ્દષ્ટિ હેય. જુઓ કમમં માથા ૧૯માં પૃથ્વી, અપ અને વનપતિને સાસ્વાદને ગુણસ્થાન કર્યું છે. (૬-૮) પન્નવણે સૂત્રમાં ૧૯ ૫ સમ્યકત્વ પદમાં બેન્દ્રિયમાં સમ્યગદષ્ટિ તથા મિથ્યાદિષ્ટ બને કહ્યા છે. મિથ્યાદ્રષ્ટિ અને સારવાદનની અપેક્ષ એ સમ્યગૃષ્ટિ છે. (૯) ત્રણે દષ્ટિ હોય પરંતુ સંમમિ મનને મિથ્યાત્વ છ તથા સંમૂર્ણિમ તિ"ચ પંચેન્દ્રિયને મિથ્યાત્વ તથા સમગદષ્ટિ બંને હે.ય. (૧૦-૧૧) મિશ્વ દૃષ્ટિ હોય. મતાંતરે સાસ્વાદન ગુણઠાણે સમ્યગૃષ્ટિ. જુએ. પજવણ સૂત્ર પદ ૧૯ મું (૧૨-૧૩) મિથ્યદષ્ટિ હેય (૧૪) મિષ્ટ હેય, મતતિરે સાવાન ગુણઠાણે સમ ગદ્દષ્ટિ (૧૫) અભેજ સંજ્ઞોને ત્રણે દષ્ટિ હેય. મૂચ્છિમ મનુષ્ય સિવાય અસંસી કીન્દ્રિયાતિને સભ્ય અને મિથ્યાર્દિષ્ટિ એ બે જ હેય. (૧૬-૨૫) ત્રણે દૃષ્ટિ હેપ (૨૬-૩૦) સમ્યગુદષ્ટિ હેય કારણ કે સમ્યગદૃષ્ટિ હોય તે જ અત્યાદિજ્ઞાન થાય (૧-૩૩) મિદષ્ટિ હાય. (૩૪-૩૯) સમ્યગદષ્ટ હાય. (૪૦-૪૨) ત્રણે દીષ્ટ હોય, (૪૩-૪૪) સ દ્દષ્ટિ હાય. (૪૫-૫૧) ત્રણે દષ્ટિ હોય (૫) મિદષ્ટિ હેય (૫૭-૫૫) સમ્યગદષ્ટિ હોય (૫૬) મિશ્રદષ્ટિ હાય (૫૭) સમ્યમ્ દૃષ્ટિ (૫૮) મિચ્છાદષ્ટિ (૫૯) ત્રણે દૃષ્ટિ (૬૦) મિદષ્ટિ. સાસ્વાદન ગુણસ્થાનક ગણી એ તે સમ્યગદષ્ટિ વધતી બે દષ્ટિ હોય કેમકે કર્મગ્રંથ ૩, ગાથા ૨૪માં અસંસી ને પ્રથમના બે ગુણ સ્થાનક કહ્યા તે અભિપ્રાયે બે દંષ્ટ સંભવે; કારણ કે અસંસીને કણ અપર્યાપ્ત અવસ્થામાં સારવાદન પણું હેય. કોઇ સમકિત લઈને જીવ ઉત્પન્ન થતાં હોય તે સંભવે. આ સમકિત ઉ૫સમ સમજવું () ત્રણે દષ્ટિ હેય, (૬૨) સમ્યગદષ્ટિ ને મિથ્યાદષ્ટિ હેય. મિશ્રદષ્ટિ અનાહારી માણામાં ન હમ,
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy