SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ૩૧. સંસ્થાન દ્વાર પરિચય संतिष्ठन्ते प्राणिनोऽनेन आहारविशेषेणेति संस्थानम् । જે આકારવિશેષથી પ્રાણિઓ સારી રીતે રહી શકે છે તેને સંસ્થાન કહેવાય છે. તે છે. પ્રકારના છે. ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન-શરીરના સર્વ અવયે પ્રમાણસર હોય. ગર્ભજ મનુષ્યને અંગે વિચારીએ તે પર્યકાસને (પદ્માસન વાળીને) બેઠેલા મનુષ્યના ડાબા ઢીંચણથી જમણે ખ, જમણા ઢીંચણથી ડાબે ખભે, ડાબા ઢીંચણથી જમો હીંચણ અને પર્યકાસનના મધ્ય ભાગથી નાસિકાને અગ્ર ભાગ-આ ચારે પ્રકારના માપસરખા હોય તે સમચતુર કહેવાય. ૨, ન્યધપરિમંડલ-વડવૃક્ષની માફક ઉપરથી મંડળાકારે અથૉત નાભિથી ઉપરના અવયે પ્રમાણુ યુક્ત હોય અને નાભિથી નીચેના અવયે વડના થડની પેઠે પ્રમાણ રહિત હોય. ૩. સાદિ-પગના તળિયાથી નાભિ સુધીને ભાગ પ્રમાણુ યુક્ત હોય અને ઉપરને અર્ધભાગ પ્રમાણ રહિત હોય. આ સંસ્થાનને કેટલાક સાચી-શાહમલિ વૃક્ષના આકારવાળું પણ કહે છે. ૪. વામન-મસ્તક, ડેક, હાથ અને પગ-એ ચાર પ્રમાણુ યુક્ત હોય અને શેષ પીઠ, ઉદર, છાતી વિગેરે પ્રમાણ વિનાનાં હેય. ૫. કુ વામનથી વિપરીત આ સંસ્થાન છે. એટલે કે મતક, ડેક વિગેરે પ્રમાણ રહિત હોય અને શેષ પ્રમાણુ યુક્ત હોય. . ૬. હુડક-પ્રાયઃ સર્વ અવયવે પ્રમાણુ રહિત હોય. વિવેચન (૧) સમચતુરસ્ત સંસ્થાન હેય. દંડકની બારમી ગાથામાં કહ્યું છે કે-રન્ના ન તુ જ (૨) સમચતુસ્ત્ર, ન્યોધપરિમંડળ, સાદિ, વામન, કુજ અને હુંક દંડક માથા બારમાં કહ્યું છે કે-તિરિ સંકાળા ! (૩) ઉપર પ્રમાણે જાણવું. (૪) હુંડક જ હય, નારક જીવનું શરીર અતિ બીભત્સ અને લક્ષણ રહિત હોય છે. (પ-૮) હુડક સંસ્થાન હોય. (૯) આ પંચંદ્રિયમાં ગર્ભજ મનુષ્યને છ સંસ્થાન હય, દેવ અને યુગલોને સમતુ સ્ત્ર સંસ્થાન હોય, નારક તથા સંમૂચ્છિ'મને હુંક સમજવું. (૧૦) હુંડક હેય, મસુરની દાળ તથા ચંદ્રની જેવો આકાર હેય. (૧૧) હુડક હય, પાણીના પરપોટા જેવો આકાર (૧૨) હુંડક હય, સેયના આકાર જેવો (૧૩) હુંડક હોય, વજાના આકાર જેવો (૧૪) હુંડક હોય, અનેક પ્રકારના આકારો (૧૫) તિય"ચ અને મનુષ્યને આશ્રયી ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ છ સંસ્થાને હોય. (૧૬-૫૯) પૂરેપૂરા હેય. (૧૦) ફક્ત હુંડક જ હોય (૧૧) પુરેપૂરા (૬૨) વળી ભગવાન કેવળી સમુદ્ધાતના ત્રીજે, એથે ને પાંચમે સમયે અનાહારી હોય એટલે કેવળી ભગવાનને ૬ સંસ્થાન હોવા છતાં તે સમયે એક પણ સંસ્થાનનો ઉદય હોતો નથી, છઠ્ઠા કર્મગ્રંથમાં કહ્યું છે કે-કેવળી ભગતને કામણ કાયોગને વર્તત ને વીશનો ઉદય કહ્યો છે તથા તીર્થંકરને ૨૧ ને ઉદય કહ્યો છે, પરંતુ સંથાનનો ઉદય ગ્રહણ કર્યો નથી. વળી વક્રગતિમાં પણ એક પણ સંસ્થાનને ઉદય કહ્યો નથી અને ચૌદમે ગુણસ્થાને પણ એક પણ સંસ્થાનનો ઉદય કહ્યો નથી, તેથી અાહારી ભાણાએ એક પણ સંસ્થાનનો ઉદય હાય નહીં. જુઓ કર્મગ્રંથ ગાથા ૬, ગાથા. ૨૮
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy