________________
વિવેચન.
(૧) આહારક અને કેવળી સમુધાત સિવાય શેષ પાંચ હેય. ૧ વેદના, ૨ કષાય, મરણ, ૪ વિક્રિય અને ૫ તૈજસ સમાઘાત-આ પાંચ હોય. જુઓ પંચસંગ્રહ ૨ જુ બંધક ધાર, ગાથા. ૨૭, બહાર સમાધાત ચૌદ પૂર્વીને હોય અને કેવલી સ૦ કેવળી ભગવંત કરે. જયારે ખાયુ અ૮૫ બાકી રહે ત્યારે શેષ કર્મ અપાવવા માટે કેવળી સમૃઘાત કરવો પડે છે. (૨) પુરેપુરા હોય. વેદના, કષાય, મરણ, વૈક્રિય તૈજસ, આહારક અને કેવળી સમુદધાત. જુઓ. પંચસંગ્રહ, બીજું બંધક ધાર, ગાથા ૨૭ (૩) આહારક અને કેવળી સમદુધાત તો મનુષ્યોને હોય પરંતુ તિર્યંચોને સંયમનો અભાવ હોવાથી આહારક અને કેવલી સમુદઘાત ન હોય. અહિંયા સર્વવિરતિ સંયમનો અભાવ તિર્યંચમાં સમજો. વ્રત તપશ્ચર્યાદિકના પ્રભાવથી તિર્યંચને તેજલેશ્યા પ્રગટે છે અને તેથી તેજસ સમુદ્ધાત હેય છે. (૪) તેજસ, આહારક અને વળી સમુદ્ધાત ન હેય. (૫) સર્વ એકેન્દ્રિયોને વેદના, કષાય અને મરણ સમુદ્ધાત હેય છે. વાયુકાયને વૈક્રિય સમુધાત છે. જુઓ પંચસંગ્રહ બીજુ બંધક દ્વાર, ગાથા ૨૭, જીવાભિગમ સત્ર ૨૬. કુલ ચાર હેય. (૬-૭-૮) વેદના, કષાય અને મરણ સમુદ્દાત હેય; બાકીના તેવી લબ્ધિના અભાવે ન હોય. (૯) સાતે હેય. પચંદ્રિય ગર્ભજ મનુષ્યને સાતે હેય, કારણ કે આહારક તથા કેવળી સમુદ્ધાત
સિવાય અન્યને ન હોય. (૧૦-૧૧-૧૨) વેદના, કષાય અને મરણ સમુઘાત હોય. (૧૩) વેદના, કષાય અને મરણ ઉપરાંત વૈક્રિય સમુદઘાત વધારે હેય, કારણ કે વૈક્રિયલબ્ધિવાળા વાયુકાયને વેદ | વૈક્રિય સમુદ્યાત હય, જુઓ પંચસંગ્રહ ૨ જુ બંધક દ્વાર, ગાથા ૨૭, (૧૪) વેદના, કષાય અને મરણ સમુધાત હાય (૧૫) મનુષ્યની અપેક્ષાએ ત્રસકાયમાં સાતે સમુદ્યાત હાય. (૧૬) કેવળી અમદધાત વખતે મનોયોગ ન હોય તેથી છ હાય, વિચારસાર ગ્રંથની ટીકામ ત્રણે થામમાં સાતે સમુદ્રઘાત દર્શાવ્યાં છે, જે વિચારણીય છે. (૧૭) વચનયોગમાં કેવળી સમુઘાત ન હાય કારણું કે સમુદઘાત વખતે તે ઔદારિકમિશ્ર, ઔદારિક અને કામંણ એ યોગ જ હેયઃ મન વચન યોગ ન હોય. વિચારસાર ગ્રંથની અપેક્ષાએ સાત ગણાય. (૧૮) સાતે હાય. (૧૯) કેવળી સમુદઘાત ન હોય. કેવળો સમુદ્ધાત ચૌદમે ગુસ્થાનકે થાય છે અને પુરુષવેદ તો નવમા ગુણરથનક પર્યત જ ઉદયમાં હોય છે. (૨૦) આહારક અને કેવળી સમુદ્દઘાત ન હોય. સ્ત્રીઓ ચૌદપૂર્વી હોતી નથી તેથી આહારક ન હેય અને સ્ત્રીવેદનો ઉદય નવમાં સુધી જ હોય તેથી કેવળીસમુદ્ઘ ત પણ ન હોય. (૨૧) પુરષ વેદની માફક જાણવું. (૨૨-૨૩-૨૪-૨૫) કેવળી સમુદ્ધાત ન હોય. ક્રોધ, માન અને માયા ૯ મે ગુઠાણે અને લોભ દશમે ગુણઠાણે નાશ પામે છે. (૨૬-૨૭–૨૮) કેવળી સમુદ્યાત ન હાય કારણ કે આ જ્ઞાન ચેથાથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. (૨૯) કેવળી સમુદ્ધાત ન હોય. આ વિજ્ઞાન છટ્ટાથી બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. (૩૦) એક કેવળી અમુઘાત જ હોય. કેવળી ભગવંતને વેદના હેય પરંતુ તીવ્ર વેદનાના અભાવે વેદનાસમુદઘાત ન હોય. (૩૧) આહારક અને કેવળી સમુઘાત ન હોય. (૩૨-૩૩) આહારક તથા કેવળી સમુદદ્દાત સિવાયના બાકીના પાંચ હોય. સંયમના અભાવે. (૩૪-૩૫) કેવળી સમુદઘાત ન હાય, કારણ કે ૬થી ૮માં ગુણસ્થાનક સુધી જ ના ચારિત્ર હોય છે. (૩૬) શ્રી વિચારસાર ગ્રંથમાં વેદના અને કષાય એ બે જ સમુદ્રઘાત દર્શાવ્યા છે, પરિહારવિશુદ્ધિમાગંણમાં ચાર મનયોગ, ચાર વચનોગ અને ઔદ્યારિક કાયયોગ આ નવ યોગ ચોથા કર્મગ્રંથની ગાથા ૨માં કહેલા હોવાથી બીજા સમુધાતે ન હોય. (૩૭) વેદના, કષાય અને મરણ સમુહૂવાત હોય. શેષ ચાર ન હોય કારણ કે તે લબ્ધિ પત્યય છે, આહારક લબ્ધિવ ળા છઠ્ઠા તથા સાતમે ગુણસ્થાને હોય,