SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ ૨૮. સંમુદ્ધાતદ્વાર પરિચય જીત્ર સમુદ્ધાત અને અજીવ સમુદ્ધાત એમ બે પ્રકારના સમુદ્લાત છે, કેવળી સમુદ્ ઘાતની રીત પ્રમાણે અનત પરમાણુના ખનેલેા અન ́તપ્રદેશી સ્મુધ તથાધિ વિશ્વસા પરિણામવડે ( સ્વાભાવિક રીતે જ ) ચાર સમયમાં સ'પૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઇ પુન: ખીજા ચાર સમયમાં અનુક્રમે સહુરાઈ મૂળ અવસ્થાવાળા એટલે અ'ગુલના અસખ્યાતમા ભાગપ્રમાણના થઈ જાય છે-આ અજીવ સમુદ્દાત ગણાય. સમ્-એકી સાથે, ૩ટૂ-જોરથી, વાત-કર્મના નાશ જે પ્રયત્નથી થાય તે સમુદ્ધાત અર્થાત્ ખળાત્કારે આત્મપ્રદેશ એકાએક બહાર કાઢી, વધારે પડતાં જૂનાં કર્મીની ઉદીરણા કરીભગવી તેના નાશ કરવાના પ્રયત્ન સમુદ્દાત કહેવાય છે, તે સાત પ્રકારના છે, તે નીચે પ્રમાણે ૧ વેઢના સમૃદ્ઘાત–(અશાતાવેદનીયની) તીવ્ર વેદનાવડે વ્યાકુળ થયેલ આત્મા જે પ્રસ`ગે પેાતાના કેટલાક આત્મપ્રદેશે। બહાર કાઢી, ઉત્તર વિગેરેના પાલાણુ ભાગા પૂરી તથા ખભા વિગેરેના આંતરા પૂરી, શરીરની ઊંચાઇ અને જાડાઇ જેટલેા એક સરખો દાંડાકારે થાય છે, અને તે વખતે પ્રખળ ઉદીરણાકરણુવડે અશાતાવેદનીય કર્માંના ઘણા કમપ્રદેશા ઉદયાલિકામાં નાંખી, ઉદયમાં આણી, વિનાશ કરીને અશાતાવેદનીય નવા કમ ન બાંધે. ૨ કષાય સમુદ્ઘાત–કષાયવડે વ્યાકુળ થયેલ આત્મા (વેદના સમુદ્ધાતમાં કહ્યા પ્રમાણે) જે વખતે ઇંડાકારે થઇ, પ્રમળ ઉદીરણાવડે કષાય મેાહનીય કર્માંના ઘણાં કર્યાં પુક્ ગલે ઉદયાવલિકામાં નાંખી, ઉદયમાં લાવી વિનાશ કરે છે અને નવા ઘણા ક`પ્રદેશા ખાંધે છે તે કષાય સમુદ્ધાત. ૩ મરણુ સમુથાત--મરણાન્ત સમયે વ્યાકુળ થયેલેા આત્મા મરણુથી અતર્મુહૂત' પહેલાં પેાતાના કેટલાક આત્મપ્રદેશાને શરીરની બહાર કાઢી, જ્યાં ઉત્પન્ન થવાના છે તે સ્થાન સુધી સ્વદેહપ્રમાણ જાડા ઈડના આકારે, જઘન્યથી અ'ગુલને અસ ખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી અસ`ખ્ય ચૈાજન સુધી લખાવી, અંતર્મુહૂત સુધી તેવી જ અવસ્થાએ રહી મરણુ પામે છે. આ પ્રકારની ઈંડાવસ્થામાં આયુષ્યકના ઘણા પુદ્દગલાને પ્રથમ ઉદીરણાવડે ઉદયાલિકામાં દાખલ કરી, ઉદયમાં લાવી ખપાવે છે. અહીં આ સ્થિતિમાં નવીન કમ ગ્રહણુ થતુ નથી. કેટલાક જીવા પહેલી વાર મરણુસમુદ્લાત કરી પુનઃ શરીરમાં પ્રવેશ કરે છે અને ખીજી વાર મરણુસમુદ્ઘાત પામે છે. જીએ ભગવતીસૂત્ર, શતક ૬, ઉદ્દેશ ૬, સૂત્ર ૨૪૫. ૪ વૈક્રિય સમુદ્ઘાત—વૈક્રિય લબ્ધિવાળા આત્મા પેાતાના આત્મપ્રદેશેશને શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સખ્યાત યાજન દી અને સ્વશરીરપ્રમાણુ જાડા આત્માના ઇંડાકાર રચી પૂર્વપાર્જિત વૈક્રિય શરીર નામકર્માંના ઘણા પ્રદેશાને ઉદીરણાવ3 ઉદયમાં લાગી, વિનાશ કરવા સાથે રચવા ધારેલા વૈક્રિય શરીર ચાગ્ય વૈક્રિય પુદ્ગલે ગ્રહણ કરી વૈક્રિય શરીર બનાવે છે તે વૈક્રિય સમુદૂધાત, ૫ તેજસ સમ્રુદ્ઘાત–તેજોલેશ્યાની લબ્ધિવાળા આત્મા પેાતાના આત્મપ્રદેશને શરીર ૧૨
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy