SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જાં ૧૩ ભુદેવની આવી નિૉંભતા જોઇ અવધુત ખુશી થયા, અને મનમાં ભટ્ટમાત્રના ગુણાની પ્રશંસા કરવા લાગ્યા, તેમાંય એની જાનવરની ભાષા સમજવાની શક્તિથી તેા તે ઘણા જ ખુશી થયા. ‘ ખચીત આવા માણસાના સહવાસથી માણસ ઉન્નત્ત પદને પામે એમાં નવાઈ શી ? અવધુતે કહ્યું, “ ઠીક ચાલેા ત્યારે હવે?” "6 ' ‘હા! ચાલા ! ” ભટ્ટમા૨ે જવાબ આપીને અવધુતે સાથે ચાલવા માંડયું. એ આભુષણયુક્ત નારીના ભૃતકને છેડીને અને મિત્રા ત્યાંથી આગળ ચાલ્યા. તાપી નદીના તર ંગાને નિહાળતા. એ તરંગાના ઘુઘવાટા જખર માનવીના હૈયાને પણ ખળભળાવતા હતા. એ નદીના વિશાળ તટમાં કાળાં અને ઊંડાં જળ નિળ હૃદયના માનવીને હચમચાવતાં એ જળતરગા પરસ્પર અથડાતાં અને તાપીના વિશાળ જળમાં સમાઈ જતાં હતાં, એવી અનેક વિવિધ રમણીય તેમજ ભયકર તાપીના જલ કàાલાને નિરખતા અને મિત્રા ચાલ્યા જતા હતા. એક બાજુએ તાપીનો વિશાળ તટ પ્રદેશ, ત્યારે બીજી બાજુ જંગલમાં રહેલાં નાનાં મોટાં વૃક્ષાથી ગાભતી વનલીલાના મનોહર દેખાવને નિહાળતા વનચર વાના ભયકર શબ્દોને પણ નહી' ગણકારતા તે પાતાનો માર્ગ કાપી રહ્યા હતા ચિત જંગલી જાનવરોના ભયંકર શબ્દ હચમચાવતા-ગભરાવતા હતા: એવા શબ્દો સાંભળતાં છતાં પણ અવતની છાતી ધડકતી નહિ. અકસ્માત પાછે શિયાળવાએ મંગળમય શબ્દ કર્યાં. એ શબ્દ સાંભળી ભટ્ટ માત્ર સ્થભિત થઈ ગયા. · ભટ્ટજી ? કેમ અટકી ગયા ? વળી પાછું એ શિયાળ એલ્યું કે શું?”
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy