SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સમફત્વ ઉપર આરામનંદનની કથા. ૧૩ wen n inn ગન આપતાં વારંવાર હર્ષાશ્રુના જળથી પુત્રવિયેગના દુઃખને મૂળથી જલાંજલિ આપી. કારણ કે પુત્રાગમનના પ્રમદ આગળ અન્ય પ્રભેદ પગની રજ સમાન છે. પુત્રના વિયેગ દુખે દશરથ રાજા મરણ પામ્યું. ત્યારે કેટલાકેએ તેને સ્નેહથી બોલાવ્યો અને કેટલાકને તેણે પોતે બોલાવ્યા. કેટલાકેએ તેને નમસ્કાર કર્યો અને કેટલાકને તે આરામનંદન નમે. એમ લજજાથી વસ્ત્રવડે મુખ આચ્છાદિત કરી અને ભૂતલસુધી મસ્તક નમાવતાં પદ્માવતીએ વવિલેને નમસ્કાર કર્યો. એટલે વહેલેએ તેને આશિષ આપતાં જણાવ્યું કે–હે વધૂ! તું ગુણી, સંપતિયુક્ત અને નીરોગી પુત્રને પામજે તથા શીલવડે વંદનીય થજે.' તેવામાં માતાએ આનંદથી પદ્માવતીને દઢ આલિંગન આપતાં કહ્યું કે-“હે વત્સ ! મહાભાગ્યે શુભ ક તું પુનઃ અમારા જેવામાં આવી છે ! એમ કહેતાં તેના પ્રમેદાશ્રુ વારંવાર પિતાના હાથે લુંછતાં તેણે પદ્માવતીના મુખે ચુંબન આપ્યું. કારણકે માતાને પુત્રીઓ પુત્રો કરતાં પણ અધિક પ્રિય હોય છે. પછી સખીઓને સ્નેહથી આલિંગન આપતાં પદ્માવતી જાણે સુધામાં સ્નાન કરી આવી હોય તેમ ભાસવા લાગી. સખીઓને સ્નેહ પણ અનિવાર્ય હોય છે. ત્યાં વિદ્યાધરીએએ કંચુકીને વૃત્તાંત જાણું, તેના પ્રત્યેને આગ્રહ તજી, વિસ્મય પામતાં કહ્યું કે–અહે! એમની પરસ્પર પ્રીતિ ! એકેકનું અમગળ ધારી બને અગ્નિમાં પિઠા. વળી આ સ્વજનની પ્રીતિ પણ અગાધ છે કે જે આરામનંદનનું આગમન તેમના દુઃખરૂપ ગ્રીષ્મને શાંત કરવા મેઘાગમ સમાન થઈ પડયું. એ પ્રમાણે ત્યાં આનંદમય, સુખમય અને ધૃતિમય લેકને જોતાં વિદ્યાધરીઓએ પોતે પોતાના હાથે પ્રેમથી કંચુકી લઈ, પદ્માવતીને પહેરાવી. પછી તેમનું સૈન્ય આકાશમાર્ગે ચાલતાં અને આરામનંદન ભૂમાર્ગગામી રાજસેનાથી પરિવૃત થઈ, ગંધહસ્તીપર ચો, બંદીજનેથી સ્તુતિ પામતાં, 0 મિથિક ઉતા સુધામાં નિકા કાત્ર
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy