SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (७२) मोहनचरिते चतुर्थः सर्गः। श्रीमभयो यज्ञोचते त-न्मह्यमेवं प्रतिब्रुवन्॥ मोहनः श्रीरूपचन्-वचनं प्रत्यपद्यत ॥४०॥ जपज्वैर्विरहितेऽ-ध्युषितास्ते प्रतिश्रये ॥ तत्रातिवादयामासु-वर्षामासचतुष्टयीम् ॥४१॥ अष्टादशाब्ददेशीयो मोदनोऽपि शुनैर्गुणैः॥ गुणानुरागिणां तत्र स्टहणीयोऽनवभृशम् ॥४॥ न प्रगल्नं वयो नापि श्रुते पारीणता तथा ॥ तथापि मोहने नव्य-जीवा रागं दधुस्तदा ॥४३॥ आसन्नेऽवसरे रूप-चन्जा निश्चिक्युरन्यदा॥ विदारमविलम्बेन पत्तने कोहनामके॥४४॥ मोदनोऽस्मान्परित्यज्य विहर्ता किल सांप्रतम् ॥ मवेति तत्रत्याः श्राहा विषादं परमाययुः॥४५॥ જોઈને રૂપચંદજીએ મોહનજીને તે વખતે કહ્યું કે, “અહીં ચોમાસું કરવું એમ મને લાગે છે.” (૩૯) “આપની પ્રસન્નતા જેમાં હોય તે વાત મને પણ પસંદ છે.” એવો ઉત્તર આપનારા મોહનજીએ રૂપચંદજીનું વચન કબૂલ કર્યું. (૪૦) કોઈ પણ જાતના ઉપદ્રવથી રહિત એવા ઉપાસરામાં રહીને રૂપચંદજીએ મેહનજીની જોડે ત્યાં વર્ષાકાળનું ચોમાસું કાઢ્યું. (૪૧) મેહનજીની ઉમ્મર માત્ર અઢાર વરસની હતી, પણ त्यांना गुणसभी श्रावने ते वा थया. (४२) नहीं पुस्त સ્મર, નહીં આગમમાં પારંગતપણું, તોપણ તે વખતે ભવ્ય મેહનજી ઉપર ઘણા રાગી થયા. (૪૩) ચોમાસે ઉતર્યા પછી વિહારનો અવસર નજીક આવ્યો, ત્યારે રૂપચંદજીએ એક વખત કેટા શહેર તરફ શીધ્ર વિહાર કરવાનો નિશ્ચય કર્યો. (૪) મોહનજી અમને બધાને મૂકીને હમણું વિહાર કરશે, એવો વિચાર મનમાં આવ્યાથી ઉજનના
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy