SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ થો. (૭૨) पश्चात्क्रमेण ये नज-सने तस्याधिशिश्रियुः॥ तेषां नैकोऽपि तम॑ व्यतीयाय शुनावहम् ॥ ३४॥ शासनोन्नतिकर्तुः श्री-सिइसेनमुनेर्वचः॥ सत्यं चिकीर्षुः श्रीपार्यो यस्यां प्राकट्यमागमत् ॥ ३५॥ तत्त्वार्थोद्दयोतमातन्वन् नव्याझानतमोनुदम् ॥ यथार्थनामा यत्रासी-सिइसेनदिवाकरः॥३६॥ शोननो नाम यत्रानू-मुनिराडतिविश्रुतः॥ धनपालं व्यधात्सम्यग-दृष्टिं सविविधोक्तिनिः ॥३॥ यस्यामुपात्तजन्मासौ धनपालो महाकविः॥ ધારાવાના રસ્તે ચાવીરામવો છે રૂT तामालोक्यावदरूप-चन्ताः श्रीमोहनं तदा ॥ अत्रैव वर्षावसतिः कर्तव्येति मतं मम ॥३॥ નનું પૂર્વકાળમાં રક્ષણ કરતો હતો. (૩૩) પછી અનુક્રમે તેની ગાદીપર જે રાજાઓ થયા તેમાં કોઈએ પણ વિક્રમની કરેલી મર્યાદાને ઉલંઘન કરી નહીં. (૩૪) શ્રી મહાવીર ભગવાનના શાસનની ઉન્નતિ કરેનારા સિદ્ધસેનાચાર્યજીનું વચન સારું કરવામાટે શ્રી પાર્શ્વનાથ ભગવાન તે ઉજજનમાં આગળના વખતમાં પ્રગટ થયા, તે ભગવાન હાલ અયવંતી પાર્શ્વનાથ એવા નામથી પ્રસિદ્ધ છે. (૩૫) ઉપર કહેલા શ્રીસિદ્ધસેન દિવાકર આચાર્યજીએ ભવ્યલોકોના હૃદયને વિષે રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર તત્વાર્થરૂપી ઉઘોત તે ઉર્જનમાં પ્રગટ કર્યો. (૩૬) જૈનમંડળમાં ઘણું જાણીતા એવા શબનમુનિ પણ તે ઉજનમાં થયા, તેમણે વચનની ઘણુ યુક્તિથી ધનપાળ કવિને સમકિતી કર્યો. (૩૭) ઉજજનમાંજ જન્મેલા ધનપાળ કવિએ શિકાર કરવામાં ઘણું વ્યસની એવા ભેજનામા એ નગરીના રાજાને ધારા નગરીમાં ઉપદેશ કરીને વ્યસનથી છોડાવ્યો. (૩૮) એવું ઉજન શહેર
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy