SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મેાહનચરિત્ર સર્ગ પહેલેા. एवमादीनि चिह्नानि शुनोदर्काणि नूरिशः ॥ शाताशातोत्पादकानि सेहे साम्येन सा सती ॥ ७५ ॥ मासेषु निधिमानेषु दिवसेषु च पञ्चसु ॥ प्रतिक्रान्तेषु सुन्दर्याः सूतिकाल उपागमत् ॥ ७६ ॥ मुनीगंजभूमिते नृपतिविक्रमाछत्सरे ૯૯૭ वावुद गिते मधौ मधुसुमे सिते माधवे ॥ तिथौ च गुहदैवते शशिनि वैश्वदेवं गते तथा घुमणिमएमलेऽम्बरतले ललाटंतपे ॥ 99 ॥ वावजगते विधौ मकरगे कुजे मेषगे बुधे कषगते गुरावपि च कन्यकायां गते ॥ ૭ ૪. રમું લક્ષણ, તેને ધર્મદેશના દેવાની મરજી થઈ. તેરમું લક્ષણ, પાંચ ત્રતા લેવાનું મન થયું. ચૌદમું લક્ષણ, સાથે સંધ લઇને તીર્થયાત્રા કરવાની ઇચ્છા થઈ. ( ૭૪ ) એ આઠે લઇને ઘણાં ગર્ભનાં લક્ષણા સુંદરીને જણાયાં; તેમાંથી કેટલાંક તા દુઃખ તથા કેટલાંક સુખ ઉપજાવનારાં હતાં; પણ તે બધાનું પરિણામ સારૂં હતું, તેથી તે સતીએ સમતા રાખીને બધાંએ સહન કર્યાં. (૭૫) ગર્ભ ધારણ કર્યા પછી આઠ મહિના અને પાંચ દિવસ વીતી ગયે છતે સુંદરીના પ્રસૂતિના સમય ( જન્મકુંડલી ) નજીક આવ્યા. ( ૬ ) સંવત્ અઢારસા સત્યાશી-( ૧૮૮૭ )ના વૈશાખ શુદી છઠને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જોડે ચંદ્રમાને યાગ આવે છતે, ઉત્તરાયણના સૂર્ય મધ્યાનના થયે છતે, સારા સિંહ લગ્નઉપર સુંદરીએ લેાકેાત્તર પુત્ર પ્રસબ્યા, તે વખતે વસન્તતુ બેઠા હતા, સૂર્ય મેષરાશિના, ચંદ્રમા મકરરાશિના, મંગળ ૧૦་ ૧૬. ૩ ૬ યુ. ५ ११ शु. ૪ २ ૨ રા. (૨૭) ..છે. ૧
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy