SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) मोहनचरिते प्रथमः सर्गः। गर्नस्थस्य मुनेः सेवां कर्तुं गङ्गागमत्किल ॥ सा प्रसेकमिषान्मन्ये सुन्दरीमुखतोऽवदत् ॥ ७० ॥ चतुर्विधस्य संघस्य रदामेष विधास्यति ॥ श्तीव सुन्दरीरदा-स्वादने दोहदं दधौ ॥१॥ धर्मोपदेशं विमलं नविन्योऽयं प्रदास्यति ॥ अतोऽनुकम्पादिदाने सुन्दरी सस्टहानवत् ॥ ७॥ गर्नस्थेनैव मुनिना प्रेरिता खलु सुन्दरी॥ चतुर्थायेकनुक्तादि तपस्तप्तुमियेष च ॥ ३ ॥ ऐवत्सा देशनां दातु-मियेष व्रतपञ्चकम् ॥ રમે વિવિધ તીર્થયાત્રા સંઘે સંયુતા | 18 કાળાં પડી ગયાં. (૬૯) આઠમું લક્ષણ, સુંદરીના મુખમાંથી લાળ ગળવા માંડી. તે ઉપરથી એમ જણાય છે કે, ગર્ભમાં રહેલા મેહનજીની સેવા કરવા વાસ્તે ગંગાજ આવી કે શું? તે લાળનું બહાનું કરીને સુંદરીના મોહડામાંથી બહાર પડવા માંડી. (૭૦) નવમું લક્ષણ, તેને ચુલામાંની રક્ષા (રાખ) ખાવા ઉપર પ્રીતિ થઈ. મારી સમજમાં એમ આવે છે કે, એ ગર્ભમાં રહેલા મોહનજી કાલાન્તરે ચતુર્વિધ સંઘની રક્ષા (૨ક્ષણ) કરશે, એ વાત લોકોને જણાવવા વાસ્તેજ જાણે સુંદરીએ રક્ષા (રાખ) ખાવા ઉપર મન ચલાવ્યું. (૭૧) દશમું લક્ષણ, તેને અનુકંપાદિ દાન આપવાની ઈચ્છા થઈ તે ઉપરથી એમ ભાસે છે કે, ગર્ભમાં રહેલા મોહનજી કાલાંતરે ભવ્યલોકેને શુદ્ધ ધમપદેશનું દાન કરશે, એ વાત પ્રગટ કરવાને વાસ્તેજ જાણે સુંદરીને અનુકંપાદિ દાન દેવાની ઇચ્છા થઈ. (૭૨) અગિઆરમું લક્ષણ, તેને ઉપવાસાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ તે ઉપરથી મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મોહનજીએ સુંદરીને તપસ્યા કરવા માટે પ્રેરણું કરી તેથી જ જાણે તેને ઉપવાસ, એકાશન ઇત્યાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ. (૭૩) બા
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy