SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મેાહનચરિત્ર સર્ગ પહેલેા. ( ૧૨ ) श्रुत्वा स्वप्नं स मोदावि वदस्त्रागल्लकः ॥ प्राह प्रियामश्रुबिन्दूनू हृदि दारनिनान्दधत् ॥ ५५ ॥ दिष्ट्या सुन्दरि सूनुस्ते नविता भुवनातिगः ॥ धन्यासि कृतपुष्यासि नवेशाराधनादृता ॥ ५६ ॥ स्वीकृत्य शिरसा पत्यु- र्वचनं सुन्दरी तदा ॥ देवं गुरुं पतिं चापि विशेषात्पर्युपास्त सा ॥ ५७ ॥ सहस्त्रं च शतान्यष्टौ पडशै तिस्तथैव च ॥ एतदिब्दप्रमिते विक्रमादित्यसंवदि ॥ ५८ ॥ आषाढ्यामुत्तराषाढा - गते सोमे निशीयके ॥ स्वयुतः श्रीमोहनात्मा सुन्दरीगर्भमाविशत् ॥ ५० ॥ तदादि मोदपूर्णा सा प्रसन्नास्या च सुन्दरी ॥ सत्ववन्तमयात्मानं निश्विकाय स्वया धिया ॥ ६० ॥ તેણીએ શુદ્ધ થઈ દેવાધિદેવને નમસ્કાર કર્યા, અને પેાતાની મેળે જાગી ઉઠેલા પતિને સ્વમાની વાત કહી. (૫૪) તે સ્વમાની વાત સાંભળીને અદારમલ સુંદરીને કહેવા લાગ્યા. તેવખતે તેને ઘણાજ આનંદ થયા હતા, અને હર્ષનાં આંસુ પડવાથી તેના ગાલ ભીંજાઈ ગયા,તે આંસુ ધીમે ધીમે છાતીપર પડ્યાં, તે જાણે મતીના હારજ પહેર્યો હાયની શું? એવાં દેખાવા લાગ્યાં. (૫૫ ) મદારમલે કહ્યું કે, સુંદિર! બહુ સારૂં. તને જગતમાં નામાંકિત એવા પુત્ર થશે. ધન્ય છે તને ! તે પૂર્વભવમાં ઘણું સુકૃત કર્યું છે. હજી પણ તું ભગવાનની સેવા કરવામાં તત્પર રહે. (૫૬) તે વખતે પતિનું વચન માથે ચઢાવીનેસુંદરી દેવ, ગુરૂ અને પતિ એમની પહેલાં કરતાં પણ વધારે સેવા કરવા લાગી. (૫૭) સંવત્ અઢારસો પચાશી-( ૧૮૮૫)ના આષાઢ શુદી પુનેમને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જોડે ચંદ્રમાના યાગ આવે છતે મધ્યરાત્રીએ સ્વર્ગથી ચ્યવેલા શ્રીમાહનમુનિજીના જીવે સુદરીના ગર્ભમાં પ્રવેશ કર્યો. ( ૫૮-૫૯) તે દિવસથી આરંભીને સુંદરીનું
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy