SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (१२) मोहनचरिते प्रथमः सर्गः। पतिशुश्रूषणरता विरतावद्यकर्मणः॥ शान्ता चोदारचित्ता च करुणाकोमला नृशम् ॥४॥ दोषप्रकटने मूका गुणोजाने च वाग्मिनी॥ दोषेक्षणे तथान्धा च गुणालोके सुलोचना ॥५०॥ रहस्यश्रवणेऽन्येषा-मतीव बधिरा तथा ॥ गुणानुवादश्रवणे पटुश्रवणशालिनी॥५१॥ एवं सजुणरत्नानां मन्दिरं सा तु सुन्दरी॥ कालं गमयति श्रेयः-काम्ययाधिविनाकृता ॥५॥ एकदा सा निशाशेषे सुखसुप्ता निरामया ॥ मुखे विशन्तमज्ञादीत् पूर्णमिन् शुनानना ॥५३॥ सयः प्रबुधा ननाम देवदेवं ततो मुदा ॥ शुचिर्भूत्वा प्रबुझाय गर्ने स्वप्नमचीकथत् ॥५४॥ 'રણ કરનાર તે બ્રાહ્મણ આર્તિ અને રૌદ્ર સ્થાનથી દૂર રહીને પોતાને વખત ગાળતે હતે. (૪૮) પતિની સેવામાં નિરંતર તત્પર, પાપકર્મથી દૂર રહેનારી, શાન્ત, ઉદાર ચિત્તવાળી, મનમાં દયા હોવાથી ઘણુંજ કેમળ, કોઈના પણ દોષ પ્રગટ કરવામાં મુંગી, કોઈ બીજાના ગુણનું વર્ણન કરવામાં બહુ બોલકી, કેઈના દોષ જોવામાં આંધળી, પણ ગુણ જેવામાં ઝીણી નજરવાળી, કોઈની ગુપ્તવાત (છાની વાત) સાંભળવામાં બહેરી, પણ કોઈના ગુણનું વર્ણન કાન દઈને સાંભળનારી, સદ્ગુણરૂપ રત્નોનો ભંડારજ હોયની શું? એવી તે સંદરી કંઈપણ ચિન્તા ને કરતાં કલ્યાણની ઇચ્છાથી પોતાનો વખત ગાળતી હતી. (૪–૧૦–૧૧–૫૨) એક વખત સંદરમુખવાળી સુંદરી રાત્રે સુખમાં સુતી હતી, ત્યારે તેનું શરીર નિરોગી હતું. થોડી રાત બાકી રહી ત્યારે મુખમાં પ્રવેશ કરતા પૂર્ણ ચંદ્રમાને તેણુએ . (૫૩) સ્વમું જેવાબાદ તરત જાગી ઉઠીને
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy