________________
( ११४ )
मोहनचरिते षष्ठः सर्गः ।
अथ तेऽवसरे प्राप्ते वितेनुर्विहतिं लघु ॥ विहारेऽप्रतिबन्धे हि साधूनामुत्सवो महान् ॥ ११ ॥ विदरन्तो यथाकामं संयतास्ते समाययुः ॥ क्रमाद्योधपुरप्रान्तं गन्तुं तत्र समुत्सुकाः ॥ १२ ॥ तेषां प्रविशतां योध- पुरे दक्षिणमीक्षणम् ॥ तथापसव्यो बाहुश्च पस्पन्दे शोभनं हि तत् ॥ १३॥ पूर्णकुम्नधरा नारी संमुखं समुपागता ॥ चेरुः शकुन्ता मधुरं कूजन्तः पार्श्वयोस्तथा ॥ १४ ॥ शोभनाञ्शकुनान्दृष्ट्वा दध्युरेवं मुनीश्वराः ॥ प्रतिबोधं कोऽपि व्यो मत्तो लब्धेति निश्चितम् ॥ १५॥ अथ ते संमुखायातैः श्राचैः सास्त्रैः समानतैः ॥ संमानिताः समागत्य वसताववसन्सुखम् ॥ १६ ॥
કર્યું. ( ૧૦ ) પછી અવસર ઉપર માહનમુનિજીએ ત્યાંથી શીધ્ર વિહાર કર્યો. ઠીકજ છે, અપ્રતિબંધ વિહાર થતા હૈાય ત્યારે સાધુને મેટા - ત્સવ જેવું લાગેછે. ( ૧૧ ) ત્યારબાદ રૂચિમાફક વિહાર કરનારા માઢુનમુનિજી જોધપુર જવાની મરજી હાવાથી અનુક્રમે તે પ્રાંતમાં આવ્યા. ( ૧૨ ) જોધપુરમાં પેસતાંજ તેમની જમણી આંખ તથા જમણા હાથ ફરકયા, એને શાસ્ત્રમાં સારાં શકુન કહેછે. ( ૧૩ ) પાણીથી ભરેલા ધડા માથાઉપર મૂકીને એક સુવાગણ સ્ત્રી સામે આવી. તેમજ બે બાજૂઉપર પક્ષિઓ મધુર શબ્દ કરતા જવા લાગ્યા. ( ૧૪ ) એવાં સારાં શકુન જોઇને માહનમુનિજીએ મનમાં ધાર્યું કે, “કાઈ ભવ્યજીવ મારા થકી પ્રતિધ પામશે.” ( ૧૫ ) પછી જેમની આંખામાં આનંદનાં આસું આવ્યાં છે એવા અને સામા આવી નમ્ર થએલા શ્રાવકાએ માહનમુનિજીના ધણા આદરસત્કાર કર્યો, ત્યારે તે ઉપાસરામાં જઇને સુખે રહ્યા. (૧૬)