SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મહનચરિત્ર સર્ગ છો. (૨૨) उजकत्वं वचसि सावयं हृदये तथा॥ यत्र नेदं ध्यं तत्र जनः किं नानुरज्यति॥६॥ धर्मात्पराङ्मुखा आस-न्ये जनास्तेऽपि तत्पराः॥ धर्मक्रियायामनवन् मुनिराजप्रनावतः॥७॥ धर्मरक्षिः पापदानिः प्रसत्तिरपि चेतसः॥ समाप्तिश्च चतुर्मास्याः सुखमेवानवत्तदा ॥७॥ सुवर्ण पार्थिवं मेरा-वतो जय्यः स कीर्त्यते॥ धर्मस्वर्ण यतोऽत्रेद-मजयाद्यनिधं पुरम् ॥ ए॥ गुदास्यवह्निनन्दोर्वी-मितेऽब्दे धर्मतत्पराः॥ षष्ठं चातुर्मास्यमेते-ऽजयमेरुपुरे व्यधुः ॥१०॥ તે પુરૂષની ધર્મક્રિયામાં કેઈથી પણ અંતરાય થઈ શકે કે શું? (૫) સાંભળવાથી કોઈને પણ ઉદ્વેગ (મનમાં ખેદ) થાય એવું વચન અને જેથી દોષ લાગે એવી સાવધ વાતો જેમાં છે એવું મન, એ બે વસ્તુઓ જેની પાસે ન હોય તેની ઉપર કેણ રાગી ન થાય? (૬) જે લોકોની ધર્મકરણી કરવા ઉપર બિલકૂલ આસ્થા નહોતી, તે લોકો પણ મોહનમુનિજીના પ્રભાવથી ધર્મકરણું કરવામાં તે વખતે તત્પર થઈ ગયા. (૭) મેહનમુનિજીના પુણ્યના ઉદયથી તે સમયે ધર્મની વૃદ્ધિ અને પાપની હાનિ થઈ ધર્મકરણી કરનારા લોકોના ચિત્તમાં પ્રસન્નતા રહી, તેમજ સુખથી ચોમાસું પણ પૂરું થયું. (૮) મેરુપર્વત ઉપર રહેલું સુવર્ણ દ્રવ્યરૂપ હોવાથી મૃત્તિકામય છે, તેથી તે પર્વત જીતવા લાયક છે, પણ આ અજમેરમાં તે ધર્મરૂપી ભાવસુવર્ણ ઘણું હોવાથી એ “અજમેરૂ” એવા નામથી જગતુમાં ઓળખાય છે, એમ મને લાગે છે. (૯) સંવત્ ઓગણીસે છત્રીશ(૧૯૩૬)ના સાલમાં મોહનમુનિજીએ સુખે છઠું ચોમાસું અજમેરમાં
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy