SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकघरितम्. ભાવાર્થ જ્યારે એ રાજાએ અર્ધા હાથી અને અર્ધ અન્ય તૈયાર કયાં ત્યાંજ તેના અર્ધા શત્રુઓ નમી પડયા અને અર્ધા એભજ રહ્યા. ૧૧૨ વિશેષાર્થ-ગાં: બહુઁ, તેમા નેમે એ સર્વ નામના પ્રથમાના વિક્રપ્રુપ શાવ્યા છે. पूर्वाः पराश्च दातारो नृपाः पूर्वे परेचये । उनयेप्यमुना दानकीर्तिभ्यां ते तिरस्कृताः ॥ ११३ ॥ ભાવાર્થ... જે પૂર્વના અને પર દાતાર થઈ ગયા અને જે પૂર્વ પર રાજા થઈ ગયા તે ખતે આ રાજાએ દાન અને કીર્તિ વડે તિરસ્કાર કરેલા છે. ૧૧૩ વિશેષાર્ય-પૂર્વા વા: પૂર્વે, જે, ઙમયે, એ સર્વ નામના વિકલ્પરૂપ દર્શો ન્યા છે. न जानीमोद्य कतरकतमे सुनटा हताः । रथा दया वा कतरकतमाश्चूर्णिताश्च न ॥ ११४ ॥ नरना अवयवा दंतः कतमे नो विषाणिनाम् । वस्तुतो दंतः कतमा नास्माकं पातिताः परैः ॥ ११५ ॥ इत्युक्तदीनं नश्यतो विदामासुर्न तषिः । दक्षिणोत्तरपूर्वासां प्रतीच्याश्चांतरे रणे ३२ ॥ 'મૈં ॥ विशेषकम् । ભાવાર્થ “આજે અમારા ક્યા ક્યા સુલટા માર્યાં તે અમે જાણતા નથી, તેમ થ થૈ કયા ચૂર્ણ કરી નાખ્યા! તે પણ જાણતા નથી, અમારા ગજેંદ્રાના અવ ચવ તથા દાંત કયા ભાંગ્યા? વસ્તુતાએ અમારા દાંત શત્રુઓએ ક્યા નથી પાયા? 9 આ પ્રમાણે દીનતાથી ખેલતા અને રણમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વે
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy