________________
૧૪૨
વિવેચનસેવાવૃત્તિ બહુ વ્યાપક હોય છે. પૂર્વ ક્ષેાકમાં દર્શાવ્યું છે કે જેઓ ધનવાન હાતા નથી તેએ પણ પેાતાની જૂદી જજૂદી જાતની શક્તિઆ વડે સમાજની સેવા બજાવી શકે છે. અત્ર ગ્રંથકારે થાડી વિશિષ્ટ શક્તિવાળા મનુષ્યા કેવી રીતે સેવા બજાવી શકે તેનાં દૃષ્ટાન્તા આપ્યાં છે. વિદ્વાન હોય તે પેાતાની વિદ્યાવડે વિદ્યાર્થીઓને ભણાવીને, કારીગર હાય તે વ્યાખ્યાને–ભાષણે વડે બાળકાને નીતિયુક્ત મેધ આપીને, વૈદ્ય હાય તે અનાથ વિદ્યાથી એને પોતાની કળાના શિક્ષણનું દાન કરીને, વક્તા હેાય તે તેમની રૂગ્ણાવસ્થામાં ઔષાધેાપચાર કરીને, વેપારી હોય તે સંસ્થાની વ્યવસ્થા વહીવટ કરીને, ધનવાન હોય તે પ્રસંગોચિત દ્રવ્ય પ્રદાન કરીને અને વિશેષ કાંઈ નહિ તેા એક રંક મનુષ્ય એવી સંસ્થા પ્રત્યે સમાજની સહાનુભૂતિ ઉત્પન્ન કરવાના ઉદ્યમ કરીને પણ સીધી કે આડકતરી રીતે ખાળકાની સેવા મજાવી શકે છે. Sisters of Merey–દયાની મ્હેનેાની એક સંસ્થા આપણા દેશમાં છે તેમાં અનેક સ્ત્રી સેવિકાએ હેાય છે. તેઓ ધન તે। આપી શકતી નથી પરંતુ રાગી જતેાની પરિચર્યાં કરીને, તેમને ધીરજ આપીને, તેમને સાક્ષાસનના મે શબ્દો કહીને પણ મહાન સેવા ખજાવે છે. ઈ. કેડ નામના અંગ્રેજ લેખક કહે છે કે- બીજાએના કલ્યાણનાં ખાસ કાર્યોં કરવાથી જ આપણે તેમને વધારે લાભ કરીએ છીએ એમ કાંઇ નથી; પણ આપણી હમેશની પ્રવૃત્તિમાં રહેલી સત્તિ તેના વલણથી પણ આપણે તેમને લાભ કરીએ છીએ.” તાત્પય એ છે કે રાયથી રંક સુધીને દરેક માણસ જો ધારે તે! જનતાની કાંઇ સેવા જરૂર ખજાવી શકે છે, અને એ સેવાની પાછળ તેની સવ્રુત્તિનું જેટલું પ્રમાણ હોય છે તેટલા આધ્યાત્મિક લાભ તેને થાય છે. સેવાનું માપ એ સવૃત્તિના પ્રમાણથી જ થાય છે. એક લાખ રૂપિયા સંસ્થાને આપીને ઉપકાર ધનવાનના હૃદયમાં જો સેવાભાવનાથી ભરેલી સત્તિ ન હોય અને એક કારીગર રેાજના પોતાના કાર્યમાંથી એકાદ કલાક બચાવીને અનાથાશ્રમના ગરીબ છેકરાઓને નેતરની ખુરસી ભરતાં શીખવવા આવતા હોય અને તેના એ કાર્યની પાછળ તેની સેવાભાવનારૂપી સત્તિ હાય, તેા પેલા
કરનાર