SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું જઠર નિરૂપણ. तावजल्पति सर्पति तिष्ठति माद्यति विलासति विभाति । यावन्नरो न जठरं देहभृतां जायते रिक्तं ॥ ३७५ ॥ જ્યાં સુધી મનુષ્યની જઠર ખાલી નથી થઈ ત્યાં સુધી તે બોલે છે, ચાલે છે, ઉભે છે, માટે છે, વિલાસ પામે છે અને શોભે છે. यद्यकरिष्यद्वातो निक्षिप्तद्रव्यनिर्गमद्वारं । को नाम शक्यः कर्तु जठरघटीपूरणं मर्त्यः ॥ ३७६ ॥ જઠર રૂપી ઘડામાં પડેલાં પદાર્થો બહાર કાઢનાર પવન જ્યાં સુધી હૈયાત છે ત્યાંસુધી કયે મનુષ્ય તેને ભરવાને શક્તીમાન છે? शक्येतापि समुद्रः पूरयितुं निम्नगाशतसहस्त्रैः । नो शक्यते कदाचिजठरसमुद्रोऽनसलिलेन ॥ ३७७ ॥ હજારે નદીઓથી સમુદ્ર પણ કદાચ પૂરી શકાય તે પણ જઠરરૂપી સમુદ્ર અન્નરૂપી નદીઓથી કદાપિ પણ પુરી શકાતું નથી. वैश्वानरो न तृप्यति नानाविधकाष्ठनिचयतो यद्वत् । तद्वज्जठरहुताशो नो तृप्यति सर्वथाप्यशनैः ॥ ३७८ ॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy