SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ नश्यति हस्तादर्थः पुण्यविहीनस्य देहिनो लोके । दूरादेत्य करस्थं भाग्ययुतो जायते रत्नं ॥ ३७२ ॥ આ લેાકમાં પુણ્ય રહિત જનાના હાથમાંથી પણ અથ નાશ પામે છે-જતુ રહે છે અને ભાગ્યશાળી નરને દૂરથી આવીને પણ રત્ન હસ્ત તલમાં પ્રાપ્ત થાય છે. कस्यापि कोऽपि कुरुते न सुखं दुःखं च दैवमपहाय । विदधाति वृथा गर्दै खलोऽहमहितस्य हन्तेति ॥ ३७३ ॥ દૈવ સિવાય કોઇ પણ કોઇને સુખ કે દુઃખ કરી શકતું નથી પણ હું અહિતના હરનારા છું એમ ખલજન વૃથા ગવ કરે છે. गिरिपतिराजसानुमधिरोहतु यातु सुरेन्द्रमन्दिरं विशतु समुद्रवारि धरणीतलमे कधियाप्रसर्पतु । गगनतलं प्रयातु विदधातु सुगुप्तमनेकधायुधैस्तदपि न पूर्वकर्म सततं बत मुञ्चत देहधारिणं ॥ ३७४॥ પતરાજ હિમાદ્રિના શીખર પર હેંડા, સુરેન્દ્રના મંદિરમાં જાઓ, સમુદ્રજલમાં પ્રવેશ કરો, કે પાતાલમાં પેસી જાઓ, તેમજ આકાશમાં ઉડી જાએ કે અનેક આયુધાથી સુગુપ્ત અનેા, તાપણુ પૂવ ક દેહધારીને નિશ્ચય પૂર્ણાંક મુકતા નથી.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy