SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ इमा रूपस्थानस्वजनतनयद्रव्यवनिता सुतालक्ष्मीकीर्तिद्युतिरतिमतिप्रीतिधृतयः । मदान्धस्त्रीनेत्रप्रकृतिचपलाः सर्व भविनामहोकष्टं मर्त्यस्तदपि विषयान्सेवितुमनाः ॥३२९।। ३५, स्थान, स्वान, तनय, पुत्र, द्रव्य, वनिता, सुत, सक्ष्मी, श्रीति, धुति, ति, भति, प्रीति भने पति सर्वे સમસ્ત જનોને મદથી અન્ય થએલી સ્ત્રીના નેત્ર જેવા ચપલ છે. તે પણ અરે અફસોસ છે કે મત્ય વિષય સેવવાને આતુર થાય છે. सहात्र स्त्री किंचित्सुतपरिजनैः प्रेम कुरुते वयप्राप्तो भोगो भवति रतये किंचिदनयाः । श्रियः किंचित्तष्टिं विदधति परां सौख्यजनिकां न किंचित्पुंसां हि कतिपयदिनैरेतदखिलं ॥३३०॥ આ સંસારમાં સ્ત્રી-પુત્ર પરિજન આદિ જે કઈ પ્રેમ. કરે છે, પિતાને આધીન એવા ભેગે જે કઈ આનન્દ આપે છે, અને લક્ષ્મી જે કાંઈ સૌખ્યદાયી તુષ્ટિ અર્પે છે, તે સઘળું થોડા દીવસો માટે જ છે કારણ કે કેટલાક (ડા) દીવસે બાદ તે અવશ્ય નષ્ટ થાય છે. विजित्योर्वी सर्वी सततमिह संसेव्य विषया .." श्रियं प्राप्याना तनयमवलोक्यापि परमं । निहत्यारातीनां भुवि वलयमत्यंतपरमं विमुक्तद्रव्यो हि मुषितवदयं याति मरणं ॥३३१॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy