SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પામતે? આમ જાણ્યા છતાં મનુષ્યનવકુટુંબની આપદામાં કેમ મોહિત થઈ રહ્યો છે, તથા જીનશાસનથી રહિત બની સ્વહિતથી સદા ભ્રષ્ટ થાય છે. दढोन्नतकुचात्र या चपललोचना कामिनी शशाङ्कवदनाम्बुजा मदनपीडिता यौवने । मनो हरति रूपतः सकलकामिनां वेगतो न सैव जरसार्दिता भवति वल्लभा कस्यचित् ॥३२७॥ યુવાવસ્થામાં દઢ અને ઉન્નતસ્તની તરલા ચના ચંદ્રોન જqલ મુખકમલા અને મદનપીડિતા જે કામિની, પિતાની યૌવનાવસ્થાના રૂપમાં સકલ કામીજનેનું વિદ્યુતુ વેગે મન હરણ કરતી હતી તેજ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં કોઈને પણ પ્રિય લાગતી નથી. इमा यदि भवन्ति नो गलितयौवना नीरुच__ स्तदा कमललोचनास्तरुण कामिनीः कोऽमुचत् । विलासमदविभ्रमान् भ्रमति लुंटयित्री जरा यतो भुवि बुधस्ततो भवति निस्पृहस्तत्सुखे ॥३२८॥ જે આ કમલલચના સ્ત્રીઓ યૌવનથી ભ્રષ્ટ-ગલીત અને નિસ્તેજ ફીકી ન થાત તે વિલાસમદથી વિભ્રમ ભટકતી લુટારી જરા તરૂણ માનીનીઓને છોડી દેત, તેથીજ બુદ્ધિજને હેની હાજરીમાં (જરાની હાજરીમાં) તેનાથી (સ્ત્રીઓથી) નિસ્પૃહી બને છે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy