SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ कान्ताः किं न शशाङ्ककान्तिधवलाः सौधालयाः कर्त्याचकाञ्चीदामविराजितो रुजघनाः सेव्या न किं कामिनी । किं वा श्रोत्ररसायनं सुखकरं श्रव्यं न गीतादिकं विश्वं किं तु विलोक्य मारुतचलं सन्तस्तपः कुर्वते ॥ ३२२ ॥ ચંદ્રકાન્તી જેવા ઉજ્જવલ ઉંચા સફ઼ેદ મદિરા કાને રમણીય નથી લાગતા, કટિ મેખલાથી શેાલતા પીન જઘન વાલી કામિનીએ કૈાને સેવવા ચાગ્ય નથી લાગતી, અથવા શ્રોત્ર રસાયણ શ્રવ્ય-શ્રવણ કરવા ચેાગ્ય એવા ગીતાદિક કોને સુખકર નથી લાગતા, તથાપિ આ વિશ્વને પવન જેવું ચપલ જાણી સન્તજના તપ કરવાનું શ્રેય સમજે છે. कृष्टेष्वास विमुक्तमार्गणगतिस्थैर्य जने यौवनं कामान्क्रुद्धभुजङ्गकायकुटिलान्विद्युच्चलं जीवितं । अङ्गारानलतप्तमृतरसवद्दष्वा श्रियोऽप्यस्थिरा निष्क्रम्यात्र सुबुद्धयो वरतपः कर्तुं वनान्तं गताः ॥ ३२३ ॥ આ સંસારમાં ખેંચેલી પણચ વાળાં ધનુષ્યમાંથી છૂટેલા આણુની ગતિ જેવું અસ્થિર યૌવન, વીજળી જેવું ચંચલ જીવીત, કુપિત થએલા સપના જેવા કુટિલ કામભેગા, અને અંગારાના અગ્નિથી તપ્ત થએલા પારા જેવી અસ્થીર લક્ષ્મીને જોઈને સુબુદ્ધિજના અહિંથી નીકળી ઉત્તમ તપ કરવાને વનમાં ગયા છે. वपुर्व्यसनमस्यति प्रसभमन्तको जीवित धनं नृपसुतादयस्तनुतां जरा यौवनं ।
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy