SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ છે આમ જાણીને હું! ઉત્તમમતિ જના ! પરમાર્થવૃત્તિયે ધની અંદર જ મતિને ધારણ કરો. श्री विद्युच्चपला वपुर्विधुनितं नानाविधव्याधिभिः सौख्यं दुःखकटाक्षितं तनुमतां सत्संगतिर्दुर्लभा । मृत्युध्यासितमायुरत्र बहुभिः किं भाषितैस्तत्त्वतः संसारेऽस्ति न किंचिदङ्गिसुखकृत्तस्माज्जना जाग्रत ॥ ३२० ॥ લક્ષ્મી વિજળીની જેવી ચપળ છે. વપુ નાના વ્યાધિથી શીથીલ થાય છે. સુખ અન્ય દુઃખના કટાક્ષીત છે. અને મનુજોને સત્સંગતિ દુર્લ`ભ છે. આયુ મૃત્યુથી અધ્યાસિત થએલ છે, અથવા વિશેષ વર્ણનથી શું લાભ ? ટુંકમાં, તત્ત્વથી આ સંસારમાં મનુષ્યને સુખકર એવું કાંઈ નથી. માટે હે જના જાગ્રત થાઓ. यद्येताः स्थिरयौवनाः शशीमुखीः पीनस्तनीर्भामिनीः कुर्याद्यौवनकालमानमथवा धाता रतं जीवितं । चिन्ता स्थैर्यम शौच मंतविरसं सौख्यं वियोगं न तु को नामेह विमुच्य चारुधिषणः कुर्यात्तपो दुश्वरम् || ३२१॥ જો વિધાતા ચંદ્રમુખી અને પીનસ્તની સ્ત્રીઓનું યૌવન સ્થીર કરી દે અને આ જીવનના યૌવનના સમય પણ સ્થીર કરી દે. ચિન્તાને અસ્થીર કરે સુખના કદી વિયાગ ન કરે તેા એવા કયા બુદ્ધિશાળી પુરૂષ તેમને છેડીને દુશ્ચર તપ તપે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy