SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સમયનો યોગદાન આપી અને આ જ્ઞાન-ખજાનો શુદ્ધ કરાયો છે. અંતે ♦ પંડિતવર્ય શ્રી અમૃતભાઇ પટેલની સૂક્ષ્મદૃષ્ટિનો પ્રકાશ પણ પ્રાપ્ત થયો. અને આ સરસ-મજાનું બાવ્રતોના ચરિત્રોનું સંકલન સુલભ ચરિત્રાણિ ભાગ-૨ અને ૩ સ્વરૂપે પ્રગટ થઇ રહ્યો છે. અનુમોદનીય સહકાર : સુલભચરિત્રાણિ ભાગ-૨ નાં પ્રકાશનનો લાભ શ્રી માંડવી શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ શ્રી શીતલનાથ તપગચ્છ જૈન દહેરાસર દ્વારા જ્ઞાનખાતાની ૨કમમાંથી લેવામાં આવેલ છે. આ સર્વ સંકલન-સંપાદનમાં મારું તો ફક્ત નામ જ છે. બાકી સર્વ પરિશ્રમ મારા લઘુગુરુબંધુ આ. હેમપ્રભસૂરિનો છે. આવા ઉપયોગી ગ્રંથોના સંપાદન દ્વારા મહાત્માઓ સ્વાધ્યાયમાં મગ્ન બનીને આત્મિક આરાધના-સાધનાનો આસ્વાદ પામી પૂર્ણ જ્ઞાનપદને પામનારા બનીએ. -પં. વજ્રસેનવિજય
SR No.022627
Book TitleSulabh Charitrani Part 02
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy