SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઉપવાસ મારી શક્તિ પ્રમાણે કરીશ. (૧૨) વૈચિત્તાŞાયા, વિષે વિશે મિહા મહેઞવ્યા | जीयम्मि जओ भणिअं पच्छित्तमभिग्गहाभावे ।। અર્થ : આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને રોજેરોજ અવનવા અભિગ્રહો લેવા જોઈએ, કેમકે જીતકલ્પમાં આ અભિગ્રહો ન લેનારાને પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. (५३) विरियायारनियमे गिहे कइवि जहासत्ति । दिण पणगाहाइणं, अत्थं गिहे मणेण सया ।। અર્થ : વીર્યાચારના કેટલાક નિયમો યથાશક્તિ ગ્રહણ કરું છું. એમાં રોજ પાંચ ગાથાઓના અર્થ ગ્રહણ કરીશ, પછી મનથી એનું ચિંતન કરીશ. (५४) पणवारं दिणमज्झे पमाययंताण देमि हियसिक्खं । एगं परिठवेमि अ मत्तयं सव्वसाहूणं ।। અર્થ : આખા દિવસમાં સંયમયોગોમાં તે તે પ્રમાદ કરનારા મારા ગુરુભાઈ વગેરેને પાંચ વાર હિતશિક્ષા આપીશ. તથા તમામ સાધુઓનું એકવાર માત્રક (માત્રાદિનો પ્યાલો) પરઠવીશ. (५५) निधाइपमाएणं मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं विस्सामणयं च साहूणं ।। અર્થ : નિદ્રા વગેરે પ્રમાદને લીધે જો પ્રતિક્રમણમાંડલીનો ભંગ કરૂં, અલગ પ્રતિક્રમણ કરું તો એ નિમિત્તે એક આંબિલ કરીશ તથા રોજ સાધુઓમાં એકવાર તો વૈયાવચ્ચ કરીશ. (५६) वसहीपवेसि निग्गंमि, निसीहिआवस्सियाण विस्सरणे । पायाऽपमज्जणे वि य, तत्थेव कहेमि नवकारं ।। અર્થ : ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે જો નિસીહિ બોલવાનું ભૂલી જાઉં, ઉપાશ્રયમાંથી નીકળતી વખતે જો આવહિ બોલવાનું ભૂલી જાઉં તથા ગામમાં પ્રવેશતા કે નીકળતા પગ પ્રમાર્જવાના ભૂલી જાઉં તો ત્યાં જ એક નવકાર ગણીશ. (જ્યારે ભૂલ ખ્યાલ આવે ત્યારે.) +++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¡÷÷†÷÷÷÷†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓i નનનનન+** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ८८
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy