SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (११) येनाज्ञा यावदाराद्धा स तावल्लभते सुखम् । यावद् विराधिता येन तावद् दुःखं लभेत सः ।। ३४।। અર્થ: જે જીવે જેટલું આજ્ઞાપાલન આરાધ્યું તે જીવ તેટલું સુખ પામે. જેટલી તેણે આજ્ઞાને વિરાધી તેટલું તે દુઃખ પામે. (૧૨) સવા તત્યાનને સ્ત્રીને પરમાત્માત્મનાત્મનિ | सम्यक् स ज्ञायते ज्ञातो मोक्षं च कुरुते प्रभुः ।। ३५।। અર્થ: જે આત્માઓ ભગવાનની આજ્ઞાઓને બરોબર પાળે છે, જેઓ આજ્ઞામય બની ગયા છે તેઓ પોતાનામાં પરમાત્માને ખૂબ સારી રીતે નિહાળી શકે છે. આ પરમાત્મદર્શન તે આત્માને મોક્ષ આપે છે. (१३) ममैव देवो देवः स्यात् तव नैवेति केवलम् । मत्सरस्फूर्जितं सर्वमज्ञानानां विजृम्भितम् ।। ३७।। અર્થ : “મારા જ દેવ તે દેવ છે, તારા દેવ, દેવ નથી જ.” આ બધું અજ્ઞાનતાનું તોફાન છે. ઈર્ષ્યાથી નીકળેલું વચન છે. (૧૪) સ્વરૂાં વીતરી – પુનસ્તી ન રાતા | रागो यद्यत्र तंत्रान्ये दोषा द्वेषादयो ध्रुवम् ।। ३९।। અર્થ : પરમાત્માનું જ સ્વરૂપ છે તે વીતરાગતા છે. જે પરમાત્મા હોય તે સરાગ હોઈ શકે નહિ. વળી, જેનામાં રાગ હોય તેનામાં દ્વેષ વગેરે દોષો નિશ્ચિતપણે હોય. (૧૧) સૈવેષિતો રેવા યં મવિનુમતિ | इत्थं माध्यस्थ्यमास्थाय तत्त्वबुद्ध्याऽवधार्यताम् ।। ४०।। અર્થ : દોષોથી દૂષિત આત્માને પરમાત્મા કહી શકાય નહિ. માધ્યશ્મભાવ ધારણ કરીને આ વાત તત્ત્વબુદ્ધિથી સહુએ વિચારવી જોઈએ. (૧૬) ધા રા'મિ. સર્વસંવશોર | दूषितेन शुभेनाऽपि देवेनैव हि तेन किम् ।। ४१ ।। અર્થ: સકળ સંક્લેશના મૂળરૂપ રાગાદિ દોષોથી જેમનો આત્મા દૂષિત બનેલો હોય તે દવ' (અન્ય રીતે) સારા હોય તો પણ તેમને “દેવ” તો શી રીતે મનાય ? " જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૬૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy