SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (१०६) बुभुक्षा देहकार्यं वा तपसो नास्ति लक्षणम् । __ तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ।। १५८ ।। અર્થ : માત્ર ભૂખમરો વેઠવો કે માત્ર શરીરને શોષી નાંખવું એ કાંઈ તપનું | સ્વરૂપ નથી. પરન્તુ ક્ષમા, બ્રહ્મચર્ય, ગુપ્તિ વગેરેથી યુક્ત એવું જ્ઞાન તે જ તપનું લક્ષણ (શરીર) છે. (૧૦૭) શર્મતાપરું જ્ઞાનં તપસ્તમૈવ વેત્તિ : | प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ।। १६१ ।। અર્થ : “જે જ્ઞાન કર્મને તપાવે તે જ્ઞાન જ તપ છે. આવું જ જાણતો નથી તે હણાયેલા ચિત્તવાળો આત્મા તપ કરીને પણ વિપુલ નિર્જરા શી રીતે કરી શકે? (१०८) अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् । अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत् ।। १६२ ।। અર્થ : કોટાનકોટિ જનમના તપથી જેટલું કર્મ અજ્ઞાની આત્મા ક્ષીણ કરે તેટલા કર્મનો જ્ઞાનતપથી યુક્ત મહાત્મા એક જ ક્ષણમાં નાશ કરી શકે છે. - પ્રબંધ-૭મો [ અધિકાર-૨૦મો (१०९) आलम्बनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः । इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दध्यात् ।।१५।। અર્થ : જો આલંબન પ્રશસ્ત હોય તો પ્રાય: ભાવ પ્રશસ્ત જ હોય, માટે જ આલંબનયુક્ત યોગીએ મનને શુભાલંબનમાં જોડવું જોઈએ. (११०) शोकमदमदनमत्सर-कलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहदामनुभव एवात्र साक्षी नः ।।१८।। અર્થ : જે યોગી શાન્તચિત્ત બની ગયા છે તેના શોક, અભિમાન, કામ, દ્વેષ, કલહ, કદાગ્રહ, ખેદ અને વૈરના ભાવો નાશ પામી જાય છે. આ વિષયમાં અમારો અનુભવ જ સાક્ષી છે. (१११) अवलम्ब्येच्छायोगं, पूर्णाचारासहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ।। २९ ।। ૨૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy