SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તે નિશ્ચયનય સાવ ખોટો લાગે. આ વખતે તે તે નયને એકાત્તે વળગી જઈને કે એકાન્ત તિરસ્કારી દઈને જે આત્મા તે નયોના મન્તવ્ય પ્રત્યે માધ્યચ્યભાવ ધારણ કરી શકતો નથી તે આત્માનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય નહિ. (५५) आज्ञयागमिकार्थानां, यौक्तिकानां च युक्तितः । न स्थाने योजकत्वं चेन्न तदा ज्ञानगर्भता ।। ३८।। અર્થ: વાદના બે પ્રકાર છે : હેતુવાદ અને આગમવાદ. યુક્તિથી (પ્રત્યક્ષાદિ પ્રમાણ આપવા દ્વારા) પદાર્થની સિદ્ધિ કરવા માટે થતો વાદ તે હેતુવાદ (યુક્તિવાદ) કહેવાય અને માત્ર આગમવચનને જ પ્રમાણ માનવા દ્વારા પદાર્થની સિદ્ધિ જે વાદથી થાય છે તે આગમવાદ કહેવાય. તેથી ઉલટું કરે – ઉચિત સ્થાને ઉચિત વાદની યોજના ન કરે – તો તે આત્માનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ ન કહેવાય. (५६) गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्याप्यभीष्टं तस्य निश्रया ।। ३९।। અર્થ : ઉપરોક્ત વાદોની ઉચિત સ્થાને યોજના વગેરે કરવાની તાકાત સ્વપર-સમયના જ્ઞાતા-ગીતાર્થમાં જ હોઈ શકે. એટલે હવે એ જ વાત સ્થિર થાય છે કે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગીતાર્થને જ હોઈ શકે. વ્યવહારનયથી તો ગીતાર્થની નિશ્રામાં રહેતા અગીતાર્થને પણ જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહી શકાય. (૨૭) સૂવિ ર માધ્યă, સર્વત્ર હિતચિન્તન | क्रियायामादरो भूयान्, धर्मे लोकस्य योजनम् ।। ४०।। (५८) चेष्टा परस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा। उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ।। ४१ ।। (૧૨) ભવનોન્નાવવમન, મવસમ્પર્વર્તન સૂતિનુવિચ્છેવા, સમતામૃતગ્નિના ૪ર ! (૬૦) સ્વમાવાનૈવ વન દિવાનન્દમાત્સલા ! वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावली ।। ४३ ।।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy